________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
લઈ હળીમળી પેાતાના ખાળ પુત્રની સાથે રથમાં બેસી, શંખપુર તરફ ચાલી, દત્ત વગેરે સર્વે રાજાને મલવાને ઉત્સુક થયેલા શીધ્રગતિએ શ'ખપુરના માર્ગ કાપવા લાગ્યા.
સૂર્ય અસ્તાચલ તરફ વેગથી ધસે જતા હતા સારા ય દિવસના પરિશ્રમથી કંટાળેલા સૂર્ય સધ્યાના સાનેરી રગમાં ડુબી ગયા હતા ઢોડાદોડ કરતી આછી પાતળી વાદળીઓ જુદાજુદા અભિનયાને બતાવતી હસી રહી હતી. સૂના સારથી અરૂણ પણ પેાતાના સ્વામીની પ૭વાડે નાશી જવાની તૈયારી કરતા હતા, સંધ્યાની વાળની છાયા પ્રકાશને આવરી રહી હતી. છતાં હજી આતુરતાથી લાવતીની પ્રતીક્ષા કરનાર રાજની ઉત્સુકતા વધે જત્તી હતી, અરે શું? જ્ઞાનીનું વચન કદાપિ મિથ્યા થાય ? ન કરે નારાયણ કે કલાવતી કદાચ ન આવે તા આવતી કાલની ઉય પામતી પ્રભાતકાલે તા જરૂર અગ્નિ સાથેજ મારે દાસ્તી કરવી પડશે.”
એ વિચારમાં ચડેલા રાજાની વિચારશ્રેણિ અધવચ સરકી ગઈ ને કલાવતીના રથ નંદનવનમાં આવેલા રાજાએ જોયા. દત્ત વગેરે આવીને મહારાજને નમ્યા. આનંની વધામણ આપી મહારાજને હર્ષિત કર્યાં. રાજા ત્યાં સભા
સ્થાનમાં આવ્યા. મત્રી, સામત, મહાજન વગેરેને રાજા લકાતે હૈયે મલ્યા, મહારાજના હૈયામાં હર્ષી હતા, બધાંના હૈયામાં હર્ષી સમાતા નહાતા, નદનવન અત્યાર સુધી સ્મશાન જેવું શૂન્યકાર હતુ. તે હવે કલાવતીના આવ્યા પછી નદનવન સમુ રમણીય અની ગયું, અનેક પચર‘ગી દીપિકાના પ્રકાશ અધકારના નાશ કરતા ઝગઝગી રહ્યો મ’ગલમય વાંદિત્રાનાનાદથી મોટા મહાત્સવ થઈ રહ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
08.
www.umaragyanbhandar.com