________________
એકવીશ ભવના સ્નેહસબ ધ
દત્તની નજર પડી. હથી ખુશી થયેલા દત્ત તાપસને જોતાંજ તેની પાસે આવી પૂછવા લાગ્યા. હું તપસ્વી ! તમે આ જગલમાં પુત્રવાળી અગર તેા નજીક પ્રસવવાળી કાઈ સ્રીને જોઇ ?”
૭૫
આ તેજ તાસ હતા કે જેના આ તરફ આવવાના રાજના અભ્યાસ હતા ને જે કલાવતીને તાપસના આશ્રમમાં તેડી ગયા હતા, કલાવતીના દુ:ખની વાતા જાણતા હાવાથી તાપસ આ ધાડેધારાને જોઇ વિચારમાં પડ્યો. નક્કી એ ગરીબ વરાકી ઉપર આ લેાકેા ત ઉતારશે.” ગભરાયેલા તાપસને જોઈ દત્ત માલ્યા ખેલા એલા ! એ સી ક્યાં છે? જોઇ હાય તા જી અતાવા 95 આગેવાન રાજપુરૂષના જવાબ સાંભળી હીમત ધારણ કરતા તે તપસ્વી એલ્યા. અરે એ રાંક વરાકી ઉપરથી રાજાના કાપ હજી દૂર થયા નથી શું? વગડામાં એકાકી રઝળતી સુકી હાથ કપાવી નાખ્યા . તેય રાજા ધરાયા. નથી શું ?”
સમાચાર મલવાથી તેમજ દૈવી હજી જીવતી છે એમ. જાણી રાજી થતા દત્ત-એ રાજપુરૂષ ખેલ્યા. “અરે ભાઈ ! તારી વાત જો કે સત્ય છે છતાં અત્યારે તા માજી બધી. પલાઇ ગઇ છે. આજની સાંજ સુધીમાં રાજા જો દેવીને નહી જીએ તે પશ્ચાત્તાપથી જલતા રાજા કાભક્ષણ કરશે માટે અમને ઝટ એ ભાગ્યવતીનાં દર્શન કરાવા ?”
દત્તની વાણી સાંભળી સમ"ભ્રમિત થયેલા તે બધાંને તાસાશ્રમમાં તેડી લાવ્યેા. દત્ત વગેરે તાપસ આશ્રમમાં કુલપતિને નમ્યા. ટુંકાણમાં કુલપતિને દૈવી સંબધી સર્વે હકીકત કહી સભળાવી.
દત્તની વાત સાંભળી કુલગુરૂએ તરતજ તાપસીએની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com