SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ એક્વીશ ભવના સ્નેહસંધ ૪૩ સમષ્ટિવાળા થઇ જાય છે. જગતમાં જ્ઞાનીઓના જીવનની તા અલિહારી છે, .. આળકના જન્મ થયા પછી કલાવતીના જીવનમાં પરિ વર્તન થયું, બાળકના માહે એના જીવનમાં મમત્વભાવ જાગૃત થયા. પાતાના અને ખાળકના જીવન માટે એને ચિંતા થવા લાગી. અરે ! આવા ભયંકર જ ́ગલમાં અમારૂં શું થશે ? અરે પુત્ર ! તુ ભલે આબ્યા ! દી આયુષ્યવાળા થા ! માઠા ભાગ્યવાળા થા !” વારવાર એ. બાળપુત્રના સુદર વદનને નિરખતી પેાતાનું વાત્સલ્ય મતાવતી હતી. પણ વિધિએ કલાવતીના એટલા આનંદ પણ - ઝુંટવી લીધા. એ ચપળ માળક માતાની ગાઇમાં પડેલા ને કુદકા મારતા રમતા હતા એ દરમિયાન વીજળીના કડાકા ભડાકા. થાય અને મેઘની ઘેાર ગર્જનાથી જંગલમાં રહેલા એકાકી માનવીનું હૈયુ જેમ એકદમ ભયગ્રસ્ત થાય તેમ ખાળક ભયગ્રસ્ત થઈ માતાની ગાઇમાંથી નીચે પડી ગગડતા સિંધુના જળ પ્રદેશ તરફ ચાલ્યા ગયા અને કલાવતી બેબાકળી મની ગઈ, પાતાને હાથ પણ નહાતા કે એ બાળકને ઝટ . ઉપાડી લે! અરે આતે રન આપીને નદી માતા એને પેાતાના ઉદરમાં સમાવી લેશે કે શું ? હા ! હા! ધિક્ ! ધિક્ ! વિધિ આ શું કરવા બેઠી ? અરે દુષ્ટ વિધિ ! આટલી બધી પૃથ્વી પડી છે, અનેક પાપીમાં પાપી માનવા જગતમાં વિદ્યમાન છે છતાં તું મારે કેડે કેમ પડયુ ! અને એક ગરીમ રાંક અમળાની પાછળ ! તુતા મરતાને મારે છે. મહાદૂર. પુરૂષો તા . જગતમાં કાંઈ મરતાને પાટુય મારતા નથી. શરણે આવેલાને મચાવી લે છે. ને તુ તા ખરેખર વિચિત્ર છે. તારી નકટાની તે કાંઈ હદ છે? નવગજના * ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat . www.umaragyanbhandar.com
SR No.034589
Book TitlePruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy