________________
એક્ટીશ ભવને સ્નેહસંબંધ
*
એ ગજપુરમાં અનેક રને સંચય કરનારે નામ પ્રમાણે ગુણવાળે રત્નસંચય ના શ્રેષ્ઠી રહેતા હતા તેને સતીએમ શિામણિ અને સારા લક્ષણ વડે ચૂત સુખગલા નામે પત્ની હતી. બન્ને એક બીજાને ચેય હોવાથી. સુખી, સંતોષી હતાં, ભાગ્યની અનુકુળતાથી આ યુગલે પિતાને કેટલેક કાળ સુખમાં પસાર કર્યો ત્યારે તેમને ત્યાં લક્ષ્મીને શિષ્ય એવા એક ભાગ્યવંત પુત્રનો જન્મ થશે, એ નશીબવાળા સ્વરૂપવાન પુત્રના અદભૂત ભાગ્યને જઈ પ્રસન્ન થયેલા શ્રેષ્ઠીએ નગરમાં આશ્ચર્યકારી જન્મ મહત્સવ કર્યો. ગર્ભ ધારણ સમયે માતાએ સ્વપ્નામાં શ્રેષ્ઠ એવા સાગરનું પાન કરેલું હોવાથી એ સ્વખથી સચિત માતાપિતાએ પુત્રનું નામ રાખ્યું ગુણસાગર, - પાંચ ધાત્રીઓથી લાલન પાલન કરાતો ગુણસાગર વૃદ્ધિ પામવા લાગ્યો. માતાપિતાને પોતાની કાલી ભાષામાં આનંદ પમાડે તેમજ નગરની નારીઓથી રમાડાતો ગુણસાગર કલા અભ્યાસને કરતો સીજનને પ્રિય એવા યૌવનમાં આવ્યા. સ્વરૂપે સુંદર ગુણસાગર નવીન યૌવન વયમાં તે અધિક સ્વરૂપવાન તેજસ્વી થયા નગરની બાળા શું કે તરૂણી શું. દરેક યુવતીઓ ગુણસાગરને સ્નેહની નજરે જોવા લાગી. તે પણ જાથી કમલ જેમ અલિપ્ત રહે તેમ ગુણસાગર સ્ત્રીઓની ધષ્ટિરૂપી બાણથી યુવાનીમાં જણ વીંધાયે નહિ,
એક દિવસે એ ગુણસાગરને તે નગરના રહેવાસી કે શ્રેષ્ઠીઓની ગુણસુંદરી આદિ આઠ કન્યાઓએ યાત્ર જતાં જોયો, પિતાના મિત્રની સાથે જતા ગુણસાગરને
ઈ તેમની મનહર શરીર કાંતિથી રેહ પામેલી એ આઠે કન્યાઓની દષ્ટિ ત્યાંજ ગુણસાગરમાં સ્થંભી ગઇ “જગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com