________________
એકવીશ ભવના સ્નેહસંબંધ
૩૫૯
જાણી નમવાને આવ્યા છે. મને કેવળી જાણીને તે વિશેષ કરીને નૃત્ય કરતા પાતાના હ તે જણાવવા લાગ્યા.
ઇશ્વર કેવલીના વચનથી રાત્રી ભાજનના અનેક દાષા જાણી અનેક લાકાએ રાત્રી ભાજનના ત્યાગ કર્યાં.
૧
સૂરસેનની દીક્ષા
શ્રી ઈશ્વર કેવલીના ઉપદેશ સાંભળી વૈરાગ્યવાન તેમજ પેલા દેવના વૃત્તાંત સાંભળી સ`સાંરના સ્વરૂપને વિચારતા રાજા સુરસેન એ હાથ મસ્તકે લગાડતાં ખેલ્યા. ભગવન! આપને ધન્ય છે કે આપે . વ્યાધિથી પીડાયેલા
આ પુરૂષના ઉદ્ઘાર કર્યાં. આ દેવ પણ કૃતજ્ઞ છે કે પાતાના ઉપકારી ગુરૂ ઉપર આવી અપૂર્વ ભક્તિ છે. 'મે પણ સાધુ અને શ્રાવક ધર્મનું વ્યાખ્યાન સાંભળ્યુ તેમાં યુનિ ધર્મ તા એકાંતે મેક્ષ આપનારો છે ત્યારે શ્રાવક ધર્મ સ્વર્ગાદિ સુખને કરનારા છે, તા હે ભગવન્ ! જો મારી ચામ્યતા હોય તેા મને સયમલક્ષ્મી આપે !”
દ
રાજાની વાત સાંભળી મુનિ એલ્યા. રાજન્ ! તું ચારિત્ર લક્ષ્મીને ચાગ્ય છે તે પ્રતિબંધના ત્યાગ કરી સચમને ગ્રહણ કર ! ”
""
ગુરૂની વાણી સાંભળી રાજા નગરમાં ગયા, ત્યાં હર્ષોંવાન થયેલા રાજા મત્રીઓ અને પત્નીને કહેવા લાગ્યા. ૮ જલબિંદુની માફક આયુષ્ય ચપળ છે, સંચાગાના અંત વિયેાગમાં આવનારા છે. અ છે તે અનને કરનારા છે. સ્નેહ પણ દુ:ખનું મૂળ છે. માટે વિદ્વાને સસારમાં પ્રીતિ કરવી યુક્ત નથી. અનત મુખને આપનાર માક્ષ સ્વાધીન છતાં સ્વમ અને ઈંદ્રજાલ તુલ્ય આ સસાર સુખમાં કાણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com