________________
૩૪૬
પૃથ્વીચંદ્ર અને ગુણુસાગર કર ” રાજાએ યાગીની
(
થઈ તારા આત્માનું રક્ષણ નિના કરી મુક્ત કર્યા. ભયથી વશ થયેલા યાગી રાજાને ત્રણસ હેારણા નામના મણિ આપીને ત્યાંથી રાજાને ખમાવી પેાતાના સ્થાનકે ચાલ્યા ગયા. રાજા પણ પ્રાત:કાળ થતાં તા પેાતાના રાજભુવનમાં આવી ગયા.
મંત્રીઓ વગેરે આગળ રાજાએ રાત્રી સંબંધી યાગીનુ વૃત્તાંત કહી સ‘ભળાવ્યુ. રાજાનુ' વૃત્તાંત સાંભળી મંત્રી ખુશી થયા. રાજાના આન'–હર્ષ નિમિત્તે નગરમાં માટા મહાત્સવ કર્યાં. નગરીના લેાકેાના આનંદની પણ વાત શી !
એ માયાવી ચાગીના વિચાર રાજાના ભાગે પેાતાની વિદ્યા સિદ્ધ કરવાના હેાવાથી એણે માયા જાળ બિછાવી રાજાને બરાબર છટકામાં લીધા હતા પણ જેનુ પુણ્ય જોર કરે છે તે બળવાન છે તેને દેવતાઓ પણ સહાય કરે છે આખરે તા ધમીને જય અને પાપીને ક્ષય એ જગમાન્ય સિદ્ધાંત સાચાજ કરે છે.
२ અગીયારમા ભવમાં
આરણ દેવલામાં એકવીશ સાગરે પમનું આયુષ્ય પુરૂ' કરી પૂર્ણચંદ્ર રાજાના જીવ સાતમી રાત્રીને અંતે ગુણમાળા પટ્ટરાણીની કુક્ષિમાં ઉત્પન્ન થયા મહાદેવીએ તે સમયે સ્વાવસ્થામાં સંપૂર્ણ રીત્યા મુશાભિત અને તેજસ્વી એમ ડી જોય, સ્વમ જોઇને જાગ્રત થયેલાં દેવીએ પ્રાત:કાળે રાજાને પાતાનુ' સ્વમ્ર નિવેદન કર્યું. રાજાએ વ્યંતરના વચનને અનુસારે કહ્યું “દેવી ! તમારે નયનને આનંદકારી રાજ્ય ભારતે વહન કરનાર ચાગ્ય પુત્ર થશે. ” રાજાનાં એ અપૂ વચન સાંભળી નવીન મેઘના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com