________________
એકવીશ ભવના સ્નેહસંબંધ
૨૩
વધુ અંદૃશ્ય થઈ ગયુ, રાજ્યમાં ગુન્હાઓનું પ્રમાણ નામશેષ થઈ ગયુ.
સાતે ક્ષેત્રમાં એણે ધનના વ્યય કરવા માંડયા. પ્રતિમાએ ભરાવી અજનશલાકારે પ્રભાવિક મનાવી અન મદિરામાં પ્રતિષ્ઠા કરાવા લાગ્યા. સ્નાત્રવિધિમાં, જીનપૂજન, અર્ચન તેમજ યાત્રાવિધિમાં ખુબ ધનના વ્યય કરવા લાગ્યા, સંઘની પૂજા, શાસ્ત્ર લખાવવામાં ધનના સદ્ઉપયાગ કરી શાસનની પ્રભાવના કરવા લાગ્યા.
રત્નશિખ રાજાએ અનેક લાખ વર્ષ પ્રમાણ વિશાળ સામ્રાજ્ય સુખ ભોગવ્યું, દેવતાની માફક સુખ અને ભાગાની રસિકતામાં એને જતા એવા કાલની પણ ખબર પડતી નહિ, એ ભાગ્યશાળીના રૂડા ભાગ્યચાગે સાકેતપુર નગરના ઉદ્યાનને વિષે શ્રીસુયશ નામા તીર્થંકર ભગવાન સમવસર્યા જાણી મેાટા આડંબરથી ત્યાં જપ્તે જીનેશ્વર ભગવાનને નમ્યા, સ્તુતિ કરી ઉચિત સ્થાનકે બેસી જીતેધરની પાપ નાશ કરનારી દેશના સાંભળવા લાગ્યા.
હું ભળ્યેા ! આ સસારરૂપ વનમાં સર્વે જીવા કમન આધીન રહેલા છે પાતપાતાના કર્મને અનુસારે તેઓ ઉચ નીચ ગતિમાં ચાલ્યા જાય છે. કાઈ નરકમાં જાય છે તા કાઈ પુણ્યરૂપી ભાતુ એક... કરી દેવલાકે જાય છે કાઈ મનુષ્ય થાય છે તે। માયા કંઢમાં રાચેલા કોઇ તિર્યંચ ગતિમાં ચાલ્યા જાય છે, મનુષ્ય ભવમાં પણ જીવાને ક માતાના અપૂર્વ પ્રભાવ બતાવે છે કાઈ રાજા તેમ કાઈ રક, કોઈ પડિત તા કોઇ મૂખ, કાઇ શ્રીમત તેા કોઇ ગરીબ, કાઇ સૌભાગ્યવાળા તા કોઈ દુર્ભાગી, કાઇ દાતાર તા કાઈ કૃષ્ણ, કાઇ સુખી તા કાઇ દુ:ખી, કોઈ પૂજનિક અને છે તા કોઇ અપમાન પામે છે; કોઈ રૂપવાન તેા કાઇ કદરૂપી
૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com