________________
૨૧૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર બન્નેએ પિતાનું આત્મહિત કર્યું, ને સંસારની ઉપાધિથી મુક્ત થયા.
રાજ્યગાદી ભેગવતાં ને ન્યાયથી પ્રજાનું પાલન કરતાં પ્રિયંકર નરપતિના શસ્ત્રાગારમાં ચકરત્ન ઉપન્ન થયું. એ દિવ્ય ચક્રના પ્રભાવથી પ્રિયંકર નરપતિએ ષટ ખંડ ભરતને જીતી લીધું ને પ્રિયંકર ચક્રવર્તી થયા, બત્રીસ હજાર મુગુટબદ્ધ રાજાઓ એમની સેવા કરવા લાગ્યા. ચેસઠ હજાર રમણીજનના પ્રિયતમ સ્વામી થયા, ચૌદ રત્નના સ્વામી એવા પ્રિયંકર ચક્રવર્તી પિતાના પરાક્રમથી ઉપા
ન કરેલા ચક્રવતીના મનહર ભેગને ભેગવવા લાગ્યા, મોટા સામ્રાજ્યવાળા અને પખંડની સાહ્યબીવાળા ચકીને અનેક મંત્રીઓ હોવા છતાં પણ મતિસાગર મંત્રી સમાન કઈ પ્રિય નહતું. પરભવના સ્નેહ સંબંધથી આ ભવમાં પણ એમના જીવનમાં પ્રિયમાં પ્રિય અતિસાગર હતા. કે જેટલી પ્રીતિ એમને પોતાની રમણુઓમાં કે સ્ત્રીરત્નમાં પણ નહોતી,
અતિસાગર પણ દેવતાની માફક ચક્રવર્તીની સેવા કરતા હતા. પિતાનું ચિત્ત અને વિત્ત અગર તો સર્વસ્વ. મંત્રીને ચક્કી જ હતા. એ પ્રમાણે બને ગાઢ પ્રીતિવાળાને એક બીજામાં અજબ આકર્ષણને ધારણ કરનારા તેઓ પણ આ સ્નેહનું વાસ્તવિક કારણ સમજી શક્તા નહિ. જેથી જ્ઞાની પાસે એને ખુલાસે મેળવવાને બને આતુર હતા.
એક દિવસે સુપ્રભ નામે તીર્થંકર ભગવાન ગજપુર નાગાસ્ના ઉદ્યાનમાં સમવસર્યા, વણ છત્ર, ભામંડલ, ધર્મ ચક, સિંહાસન, ચામર, દુંદુભિ, સુર પુષ્પવૃષ્ટિ અને અકક્ષ એ આઠે પ્રીતિહાર્યથી શેલતા જીનેશ્વર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com