________________
એકવીશ ભવના સ્નેસ બધ
૧૯૧
રહ્યો છે. તેનુ સ્થાનક પણ હું. જાણું છું તે કહેા તેમ બતાવું. પણ મને ત્યાં કાઈ લઇ જાય તા બતાવી શકાય”,
એ રાજકુમારની વાત સાંભળી કાઇક ત્રીજા રાજકુમારે પાતાની વિદ્યાશક્તિ વડે આકાશગામી વિસાવ તૈયાર કર્યું, એ વિમાનમાં લલિતાગાદિ કુમારે ક્રોધથી ધમધમતા પાત્તાના આયુધા સહિત બેસીને ચાલ્યા. પેલા નિમિત્ત કહેનાર રાજકુમારની વાણીને અનુસારે તે પેલા દુષ્ટ વિદ્યાધરની સમીપે આવી પહેચ્યા.
ધનુર્ધારી લલિતાંગ એ વિદ્યાધરને જોઇ ગજમાં. મરે દુષ્ટ ! પરમાંસ ગ્રહણ કરીને તે' તારૂ ખગ નામ સાક ક છે. વિદ્યાધર થઇને છલથી તુ પરંદારા હરીને નાશી ગયા. તારી જાતને તુ' લજાવી ગયા. સિંહ નામ ધારી છતાં તુ શિયાળ જેવા રક થઇ ગયા”, લલિતાંગનાં વચનને નહિ સહન કરતા વિદ્યાધર હૃદયમાં અમને ધારણ કરતા દુખ્યાને એક બાજુએ મુકી લલિતાંગની સામે આવી યુદ્ધ કરવા લાગ્યા.
અન્ને ભયંકર યુદ્ધ કરવા લાગ્યા, યુદ્ધમાં તીક્ષ્ણ ર વડે કરીને લલિતાગે તે વિદ્યાધરને મારી નાખ્યો. વિદ્યા ધરને મારીને ઉદમાદયતી પાસે આવ્યા તા તેણીને મરેલી જોઈ બધા વિચારમાં પડયા. ચિકિત્સા કરતાં સના દશથી સૂચ્છિત થયેલી નિશ્ચય કરીને ગારૂડી મંત્રના જાણુ એક રાજકુમારે સિદ્ધ ગારૂડી વિદ્યાવડેકરીને સજીવન કરી.
રાજબાળાને વિમાનમાં બેસાડી સર્વે રાજકુમારે રાજાની પાસે આવ્યા, રાજકુમારી એના પિતાને સ્વાધીન કરી તેમણે પાતપાતાની પરાક્રમ ગાથા કહી સ’ભળાવી.
એ ચારે રાજકુમાર રાજબાળાને પરણવાને આતુર થયા છતા પરસ્પર વિવાદ કરવા લાગ્યા, રાજા પણ ચિંતાળુર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com