SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર શાય છે, એવા સ્વરૂપવાળા આ ભયંકર સંસારમાં રહેલા પુામર પ્રાણીઓની મેહદશા તા જીએ !” આ દુનિયામાં કુટુંબ સ્નેહ । સ્વપ્નના સરખા અથવા ઈંદ્રજાળના જેવા છે. કારણ કે પ્રેમ વલ્લભ અને જેના વગર એક ક્ષણ ભર પણ રહી શકાતુ નથી એવા પરમ પ્રાણાધિકને પણ મૃત્યુ જોતાં જોતાં હરી જાય છે. કાયમના વિજોગ થઇ જાય છે. એ દુ:ખની વાત શું કરીયે ?” પિતાના મૃત્યુથી શાગ્રસ્ત નિધિકુંડલ કુમારતા કેટલાક કાલ વ્યતીત થયેા પિતાનું સામ્રાજ્ય ભોગવવા છતાંય જેને રાજ્ય કે ભાગના આનંદ નથી. સ`સારનું એ અનિત્ય સ્વરૂપ જેના હૈયામાંથી ખસી શકતું નથી. એવા પ્રાણીને સંસારમાં ભાગની મધ્યમાં રહેવા છતાંય ક્યાંથી સુખ હોય ? અન્યદા જગતજીવના પરમ કલ્યાણને કરતા, અભયદાનને દૈયામાં પ્રવીણ શ્રીમન અન’તવીય તીર્થંકર ભગ વાન ત્યાં સમવસર્યો, દેવતાઓએ સમવસરણની રચના કરી. એ સમવસરણમાં રહેલ . મારે પાની આગળ ભગવાન દેશના દેવા લાગ્યા. પેાતાની દેશનાથી અનેક ભવ્યજનાને પ્રતિધ કરવા લાગ્યા. એ વધામણિ વનપાલકે આવીને રાજા નિધિષ્ણુડલને આપી. હું મહારાજ ! તમારા પુણ્ય પ્રભાવથી પ્રેરાઇને ભગવાન અન તવીં તીર્થંકર પધાર્યા છે–સમવસર્યા છે.” વનપાલકની વધામણિ સાંભળી રાજાએ ખુશી થઇને પારિતાષિક (ઈનામ) આપીને તેનું દારિદ્ર દૂર કર્યું, શાને દૂર કરી અંત:પુર સહિત તેમજ મંત્રી, સામત અને સેનાપતિ માદિ ચતુરંગ સેના સાથે ભગવાનને વાંઢવાને રાજા મેટા આ ભરપૂક ચાલ્યા. સમવસરણ જોઇને રાજ ચિન્હના ત્યાગ કરી ત્રણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034589
Book TitlePruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy