________________
એકવીશ ભવને સનેહસંબંધ
૧૪૭
સ્વર્ગમાં રતિસુંદર નામના વિમાનમાં વીષણે-ઉન્ન થઈ. ત્યાં દેવભવનાં અનુપમ સુખ ભેગવી આ ચંપાનગરીમાં કાંચનશેઠને ત્યાં વસુંધરા નામની સીથી રતિસુંદરીને જન્મ થયે તેનું નામ તાર, કુબેરશેઠને ત્યાં પવની નામે સીથી બુદ્ધિસુંદરીને જન્મ થયો તેનું નામ શ્રીમતી, થરણશેઠને ત્યાં લક્ષ્મી નામે સ્ત્રીથી ત્રાદ્ધિસુંદરીને જન્મ થયો તેનું નામ વિનયવતી અને પુણ્યસાર શેઠને ત્યાં વસુશ્રી નામે સ્ત્રીથકી ઉપન્ન થયેલી ગુણસુંદરીનું નામ દેવી ! સરેવરમાં જેમ રાજમરાલી શેભે તેમ એ ધનહથોના કુળને ભાવતી શાસ્ત્રકળાને અભ્યાસ કરી જેન 'ધર્મથી સુવાસિત થયેલી અનુક્રમે તે યૌવન વયમાં આવી. * તીર્થંકર ભગવાનને પરભવમાં આપેલા દાનના પ્રભાવે વિનયંધર શેઠને એ ચારે બાળાએ પરણી. સમકિત અને બાર વ્રતને શોભાવતી એ ચારે બાળાઓના પુણ્યને યોગ્ય વિનયંધર હતો, કારણકે વિધિ પણ સરખેસરખાંને મેલાપ કરાવી આપે છે પરભવના અભ્યાસથી આ ભવમાં પણ તેઓ ધર્મમાં પ્રીતિવાળાં થઈને પ્રાણુને ભેગે શીલ પાલવામાં સાવધાન છે. હે રાજન! દેવતાની સહાયવાળાં . અને ધર્મરસિક એવાં એમને જે વિશ્વ કરે છે તે સત્વર નાશ પામે છે. તે તે બધું નજરોનજર જોયું છે. સુરૂપવાન છતાં શાસનદેવીએ એમનું સ્વરૂપ બિભત્સ બનાવી એમની રક્ષા કરી ને ક્ષણવારમાં પાછું મૂળ સ્વરૂપ થઈ ગયું એ બધોય એમના શીલને પ્રભાવ ! A એ શીલવતીઓના હુંકાર માત્રથી ગમે તેવા મહાવિદ્યાવાન નર પણ બળી ભસ્મ થઈ જાય, પણ સમ્યક્રમ પ્રભાવથી દયાપૂર્ણ હૃદયવાળી એ સ્ત્રીઓએ તે દુ:ખ આપવા છતાં લગાર પણ તારૂં માઠું ચિંતવ્યું નથી, જઈ એમની ઉદાર ભાવને?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com