________________
એકવીશ લવના સ્નેહસ બંધ
હાય, એક નિષ્ઠાથી જેના હૃદયમાં રંગ ભરાયા હોય, એવા રાજ્યભક્ત આ નાના શેઠના હૃદયમાં અત્યારે કચી વિચારશ્રેણિ રમી રહી હરો એ તેા જ્ઞાની જાણે.
મહારાજ શખ નરેશ્વર ! આપ કુશળ તા છેાં ને ! આપની અમર કીર્ત્તિ દેશપરદેશમાં પણ મે” સાંભળી છે. આપનાં યોગાન પરદેશમાં પણ કાણુ નથી ગાતું? આપનું રાજ તેજ અમર તા, અવિચળ રહેા. દત્ત કુંશળતા પૂછી.
૩
“આહા ! દત્તકુમાર ! આજે મહુ દિવસે કાંઈ છ આજે ઘણે દિવસે રાજસભામાં આવેલા દત્તરોને જોઈ નવાઇ પામેલા શખરાજ આલ્યા
“હા ! મહારાજ ! ઘણે દિવસે તા ખરા ! કારણકે હું પરદેશ ગયા હતા ત્યાંથી હજી તેા ગઈ કાલે જ આપના નગરમાં આવ્યાં, આજે આપની સેવામાં હાજર થયા.” પરદેશ ગયા હતા, શા માટે પરદેશ ગયા હતા, શુ પિતાથી રિસાઇને પરદેશ ગયા હતા કે બીજા કોઇ કારણે પરદેશ ગયા હતા ?”
રાજેન્દ્ર ! પરદેશ ગયા હતા તે પિતાથી રિસાઈને નહી પણ ધન કમાવા માટે ગયા હતા.” દત્તશેઠે રાજાના મનનુ` સમાધાન કર્યું. પણ દત્તની વાણી સાંભળી શ’ખરાજ આશ્ચર્ય પામ્યા. એમનું મન દત્તની વાણી સાંભળવા છતાં ડામાડાલ થયું.
ધન કમાયા ? તારે ઘેર શુ' ધનની ખામી હતી તે તારે ધન કમાવા પરદેશ જવાની જરૂર પડી ? કે ધનલેાભી તારા પિતાના આદેશથી તારે ધન માટે પરદેશ જવાની જરૂર પડી ?” રાજાની વાત સાંભળી દત્તશેઠે રાજાનુ' અન મનાવા માંડયું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com