________________
સંક્ષિપ્ત અક્ષરેની સમજૂતી
અ અવ્યય. આ. કે.=અમરકોશ. આ. ૫.=આત્મપદ. એ. વાર એકવચન. ક. ભૂ.કૃ-કર્મણિભૂતકૃદન્ત. ગ=ગણ. 4. પુતૃતીય પુરુષ દિ. વ=દ્વિવચન. ન. લિનપુંસક લિંગ. ૫. ૫.=પરમૈપદ. પુ. લિંક પુલ્લિગ. પ્ર. બ. વ=પ્રથમાનું બહુવચન. પ્ર. લે.=પ્રેરક ભેદ. બ. વ.બહુવચન. ભૂ. કૃભૂતકૃદંત. વ. કા. વર્તમાનકાળ. વિ=વિશેષણ.
=ષષ્ઠી વિભક્તિ. સં. ભૂ. કૃસંબંધક ભૂતકૃદન્ત. સ્ત્રી. લિંક સ્ત્રીલિંગ. હ્ય. ભૂ કા =હ્યસ્તન ભૂતકાળ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com