________________
प्रथमं गीर्वाणसाहित्यसोपानम् ।
૭. ૨૬
રાસ સૂરત એટલે દુષ્ટ, કર માણસ. રર-દુષ્ટ નહિ તે, સારે. સરંક ઉપરથી ભાવવાચક નામ– ચમ્ દુષ્ટપણાનો અભાવ, સારાપણું. અસ્પૃહ-૩ પૃદ્ધા=અભિલાષા અથવા ઈછા, કાપણ વિષયમાં સ્પૃહા ન હોવી તે અસ્પૃહા. ઘણા મનનું સ્વછપાવ્યું. મામજકુ ઉપરથી ભાવવાચક નામ, સરળપણું. ચમ –શરીર (તેમ જ વાણી અને મન) ના સાધનથી જે નિત્યકર્મ કરવાનાં તે ચમ, અર્થાત સ્વાધીનપણે બાહ્યસાધનની અપેક્ષા વિના કરવાના વ્રતો. નિયમ એટલે જેમાં બાહ્ય સાધનની અપેક્ષા છે તેવું નિત્ય કર્મ સાધારણ રીતે પાંચ યમ પ્રસિદ્ધ છે; અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ દિંરથમત્તે ગ્રહ્મપત્રિી / પાંચ નિયમો શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, પ્રણિધાન. આ લોકમાં યમ અને નિયમના ખાસ અર્થે સાચવ્યા નથી. એટલે સામાન્ય વ્રતના
અર્થમાં થમ શબ્દ સમજવો. 8. ૨૭
વિરા–પરદેશ. ક્યાં શું ધનરૂપ છે તે આ લોકમાં વર્ણવ્યું છે. ચરમસંકટ, દુ:ખ૨૮
વરીત વશ કરે તે, વશીકરણ. . ૨૨
તીર્થમૂતાતીર્થ જેવા. તીર્થભૂત તીર્થમ=પવિત્ર સ્થાન, મૃતઃ=અને .
તે સાધારણ રીતે આ ધાતુ ૫. ૫. ગ. ૧ માં વપરાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com