________________
प्रथमं गोणिसाहित्यसोपानम् । ચકતાનુ. વિલિ. (વિજય મેળવવો) નું ઘ. ભૂ. કા. ત્રિ. દિ. વ. નિની પહેલાં વિ. ઉપસર્ગ આવવાથી આમપદ
થાય છે. पाठ. १४ સામેલા કુતરાની વાર્તા. સ્વદેશ અથવા પિતાનું વતન
એ જ આખરે માણસનું હિતકારક હોય છે એ આ વાતનું
તાત્પર્ય છે. ચિત્રા (વિજ્ઞાન) જેનું શરીર વિવિધ રંગવાળું છે તેવા. અહીં
કુતરાનું વિશેષનામ. મિફા” (સુમિ) જે વખતે ભીખ મળવી પણ મુશ્કેલ છે તે
એટલે કે દુકાળ. નષ્ટકા--પ્રાય એ પ્રત્યય “લગભગ ના અર્થમાં લગાડાય છે.
કાયમ લગભગ નાશ પામ્યું; નાશ પામવાની અણી ઉપર આવ્યું. ટોળું. પ્રતિ બેકાળજીપણું. મોત–મ+ =મદથી મસ્ત થયેલ. ઉત-s¢ત ધાતુનું ભૂ. 5. સટ્ટા દાઢ; વિવારે વિ+જુ (૬. ગ.) કર્મણિ ત. પુ. એ. વ. a (અ) એના કરતાં બહેતર છે, એના કરતાં આ સારું છે એ અર્થમાં તેને વાકયમાં પ્રયોગ થાય છે. એક વાક્યમાં વરને પ્રયોગ અને તેની સાથેના બીજા વાક્યમાં ન શબ્દ પ્રયોગ–એમ સાથે આવેલા બે વાક્યોમાં પહેર નો ઉપયોગ થાય છે. તેને અર્થ–આ જોઈતું નથી, એના કરતાં બહેતર છે કે પેલું થાય. દાખલા તરીકે –
वरमेको गुणी पुत्रो न च मूर्खशतान्यपि । બહેતર છે કે એક સારો ગુણશાળી પુત્ર થાય, પણ એ મુરખ છોકરાએ મુદલ કામના નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com