SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૭) ...... (૪) *ના, ચંગા: अन्येऽपि देशाः प्राच्या ये पुराणे संप्रकीर्तिताः ॥ પુરાણામાં ખતાવ્યુ છે કે અંગ, અંગ, કલિંગ અને બીજા પણ પૂર્વ દેશ તરીકે ઓળખાય છે. (નાચરાત્રમ્ રૃ. ૨૦૨ Vol. II ) (5) The monks or nuns may wander towards the East as far as Anga, Magadh......... Brihat Kalpa Sutra 1, 51 સાધુએ કે સાધ્વીએ પૂદિશામાં અંગ અને મગધ સુધી વિચરી શકે. બૃહત કલ્પસૂત્રમાં પૂર્વદેશના અંતની મર્યાદા બાંધી દીધી કે અગ, મગધ એ સાધુઓના વિહાર માટે પૂવદેશાના છેલ્લામાં છેલ્લા દેશ છે, એટલે તેને માટે તે પૂર્વદિશા સિવાય બીજી કલ્પના પણ ન કરી શકાય. ( ६ ) यह कहा गया है कि अंग से पूरवदेशों का, पद युग में, आर्यों को पता न था, क्योंकि सोलह महाजनपदों में सब से पूरव का देश अंग ही है । महाजन ........... (મારતીય હૈં. રેવા નિ. ? પૃ. ૧૨૦ નયનન્દ્ર વિદ્યાšાર.) (7) Anga the easternmost country named in the Atharvaveda. (V. 22, 14.) અથવવેદ એમ બતાવે છે કે-અંગ એ પૂર્વ દિશાની સીમા-મર્યાદામાં સૌથી છેલ્લો દેશ છે. ( Anc. Geo. of India P. 722. ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034582
Book TitlePrachin Bharat Varshnu Sinhavlokan
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Granthmala
Publication Year1937
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy