________________
( ૩૩ ).
અન્વેષણ કર્યું છે. તે બાબત “પ્રાચીન ભારતવર્ષના લેખક શ્રીયુત ડો. શાહની સાથે પ્રશ્નચર્ચા કરતાં તેઓએ આ પ્રશ્નને નિરર્થક જે જણાવ્યું છે એ એક શોચનીય બાબત છે.
વળી એમ પણ જણાવે છે કે પૃષ્ઠ ૩૫૮ ઉપર ગોનની સાબિતી કરી આપી છે, પરંતુ તે તે બીલકુલ અસત્ય મંતવ્ય છે. અને એ જ પૃષ્ઠની હકીકત માટે આટલું બધું લખાણ અને પુરાવાઓ આપવા પડ્યા તે વાતને એ સાબિતી તરીકે સ્વીકારે છે. આથી વધારે આગ્રહશીલતા કઈ હોઈ શકે?
ન દેશ જે પાણિનિની જન્મભૂમિ હેત, તે તેને માટે પ્રશ્નચર્ચાને અવકાશ જ હતા નહીં, પણ એ તદ્દન અસત્ય બિના લાગી માટે જ પ્રક્ષચર્ચામાં ઉતરવું પડયું. પછી તેને માટે ઢાંકપીછેડા શા માટે કરવા પડે છે?
ચંપા જૂની અને નવી ચંપા એ પૂર્વ દિશામાં ગંગા નદીને કિનારે આવેલી અને કુણિકે સ્થાપેલી અત્યાર સુધી ચાલી આવી છે. જૂની ચંપાનગરીને કશામ્બીના રાજા શતાનીકે ભાંગી નાખી હતી અને તે જ સ્થળે કૂણિકે નવી ચંપા વસાવી હતી. આ ચંપાપુરી ભગવાન શ્રી વાસુપૂજ્ય સ્વામીની મોક્ષભૂમિ પણ હતી.
પ્રાચીન ભારતવર્ષના લેખક આ હકીકતથી જુદા પડે છે અને શ્રી વાસુપૂજ્ય ભગવાનની મોક્ષભૂમિ તથા કૃષિકે વસા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com