________________
એટલે અમારી માન્યતા છે કે ઉપરના બે પુસ્તક પ્રકાશિત થાય તે ભગવાન મહાવીરને ધર્મ અને જીવન તથા આજના ધર્મ અને જીવનમાંનું તારતમ્ય જણાઈ આવવા સંભવ છે.
અંતે “મહાક્ષત્રપ રાજા રૂદભા’ નું પુસ્તક બહુ જલ્દી સમાજને આપી શકીએ એવી આશા સાથે વિરમીએ.
ગ્રંથમાળા ઑફિસ. )
ઓગસ્ટ ૧૯૭૭
પ્રકાશક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com