________________
( ૨૧ ) પાણિનિની પછી અને પતંજલિ કાત્યાયનની પછી એમ અનુકમ આવે છે, છતાં “પ્રાચીન ભારતવર્ષમાં શાકટાયન અને કાત્યાયનને એક બીજાના અપભ્રંશ માનવાની કલ્પના કરાઈ છે. અને તે સાહિત્ય અને ઈતિહાસની દૃષ્ટિએ ગંભીરમાં ગંભીર ભૂલ અથવા અસત્ય આલેખાયું છે. - વળી જ્યારે પાણિનિ પિતે શાકટાયનને આધાર ટકે છે અને તે આધાર વિદ્વાને સવીકારે છે અને છતાં લેખક શાકટાયનના અસ્તિત્વ વિષે શંકા ધરાવી શાકટાયન અને કાત્યાયન એક બીજાને અપભ્રંશ હવાની કલ્પના કરે છે. અને શાકટાયનના આધાર પતંજલિએ ટાંક્યા છે એમ લખે છે ત્યારે વાચકવર્ગને સહેજે એમ માનવાનું કારણ મળે કે પાણિનિએ શાકટાયનના આધાર ટાંક્યા છે તેની તે લેખકને ખબર જ નહીં હોય.
ખરી રીતે વ્યાકરણુકાર શાકટાયન અને વારિકકાર કાત્યાયન અને ભિન્ન સમયની ભિન્ન વ્યક્તિઓ છે.
તેવી જ રીતે પતંજલિ અને કાત્યાયન પણ ભિન્નજુદી વ્યક્તિઓ છે.
પ્રાચીન ભારતવર્ષમાં ભાગ ત્રીજા પૃ. ૨૨૭ માં કાત્યાયન અને પતંજલિને કાત્યાયન ગેત્રના હેવાની શંકા ઉઠાવી તે બન્નેને એક જ વ્યક્તિ હોવાને લેકમાં સંશય પેદા કરી દેવાને ઉપાય જ છે; જ્યારે “કેમુદી કાર કહે છે કે –મુનિzથે નમસ્કૃત્ય મુનિત્રયથી તેમણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com