________________
( ૨૦૮ )
અર્થાત્ ઉદયન વત્સપતિને વાસુલદત્તાથી વીર નરવાહન આધિ નામના પુત્ર હતા. એટલે વત્સપતિ ઉદયન. અપુત્રિચેા ન હતા.
પરંતુ ખરી વાત એ થઇ લાગે છે કે-મગધના રાજા ઉદાયી, કૌશામ્બી-વત્સના રાજા ઉડ્ડયન અને સિન્ધ—સૌવીરના રાજા ઉદ્રાયણ ( ઉદાચન) એમ ત્રણે લગભગ સમાન નામેા હાવાથી લેખકને અવધારણ કે વિવેક નથી રહ્યો લાગતા. અને એ અવધારણ ન રહેવાને કારણે અને ‘મારા કક્કો ખા' એવા દુરાગ્રહ રાખવાથી પૂર્વાચાર્યાં ઉપર આક્ષેપેા કરી પૂર્વાચાર્યાંના વિભ્રમ છે એમ પુસ્તકમાં લખી નાખ્યું, પરંતુ તે કેટલું બિનજવાબદારીભર્યું પગલુ છે તેને ખ્યાલ કદાચ લેખકને આન્ગેા નહીં હાય.
: ૨૫ :
સાંચીમાં દાન આપનાર કાણુ ?
( મા ચંદ્રગુપ્ત, ગુપ્તવંશીય ચંદ્રગુપ્ત કે આમ્રકાવ ! )
ગુપ્તવશીય ચદ્રગુપ્ત બીજાના વખતમાં મહાત્મા બુદ્ધદેવના મદિરમાં એક એક દીપક મળતા રહે અને ચાવચ્ચદ્રદિવાકર પાંચ પાંચ ભિખ્ખુ રાજ ભાજન કરતા રહે એ હેતુથી ઉત્ત્તાનના પુત્ર આમ્રકાવ તરફથી સાંચીના મહાવિહારના આ સંઘના પચીસ કે સાદીનાર ભેટ આપવામાં આવી હતી.
તે દાનની હકીકત સાંચીમાંથી મળેલા ગુપ્ત સં. ૩ ના શિલાલેખથી મળે છે. ચદ્રગુપ્ત મૌર્યની સાથે આ હકીકતના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com