________________
( ૧૯૮ )
કયાશ્રન્થ છે. તેમાં કેટલાક પાઠે અસંગત મળી આવે છે. દાખલા તરીકે
दधिवाहनेन पद्मावती चेटक नृपपुत्री परिणीता पद्मावत्याः धारिणीति नाम द्वितीयं कथ्यते ।
भरते ० बाहुबलिवृत्ति, पत्र ३३९ ( મારા સગ્રહમાંની હસ્તલિખિત પ્રતિ ) ઉપરના અવતરણમાંધારિણી એ પદ્માવતીનું જ બીજું નામ બતાવ્યુ છે. પરંતુ ખરી રીતે એ વાત તદ્ન અસત્ય છે. પદ્માવતીનું બીજું નામ ધારિણી ન હતુ પરંતુ ધારિણી એ દધિવાહનની બીજી રાણી હતી. તેણે શિયળની રક્ષા માટે આપઘાત કર્યાં હતા. જ્યારે પદ્માવતીએ તે તે પહેલાં દીક્ષા ગ્રહણ કરી લીધી હતી. અર્થાત્ ધારિણી અને પદ્માવતી એ અન્ને નામેા એક જ વ્યક્તિનાં ન હતાં પશુ અને નામવાળી એ રાણીઓ હતી; છતાં ભરતેશ્વરમાહુબલિવૃત્તિ તથા ભાષાંતરમાં પદ્માવતીને જ ધારિણી માની લીધી છે જેઇતિહાસની ષ્ટિએ અસત્ય છે.
એટલે ખરા ઇતિહાસ મેળવવા માટે ભરતેશ્વર બાહુબલિવૃત્તિ ભાષાંતર (કથાપ્રન્થ ) સિવાય બીજા ગ્રન્થા પણ તપાસવાની જરૂર રહે છે. ઉદાયીને ( ઉડ્ડયન નહીં) પુત્રો હતા કે નહીં તે નક્કી કરવા ભ॰ ખા॰ ભાષાંતર એ એક જ પુસ્તકને સર્વસ્વ માની ઇતિહાસ ન લખી શકાય.
બીજી':–અમુક રાજા પછી ગાદીએ આવનાર તેના પુત્રા જ ડાય અને બીજા ન હાય એવા નિયમ નથી. મગધપતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com