________________
(૧૮૦).
કેકયરાજ્યને અર્ધ ભાગ આર્યો હતો અને એ દેશના નગરને સેવિય કહેવામાં આવતું હતું એમ જૈન મૂળ આધારે પરથી આપણે જાણી શકીએ છીએ.
Indian Antiquary' 1891, P. 375 (49) But Setavya was not only an important bolting station on the high road connecting Sävatthi with Kapila vatthu; but also an important town in Kosala, the official head quarters of a royal chieftain named Pāyāsi ( Jain Paesi).
સંતવ્ય નગર કપિલવસ્તુ અને શ્રાવસ્તીને જોડનાર મોટા રસ્તા ઉપરના વિહાર–સ્થળ તરીકે જ માત્ર મહત્વનું ન હતું, પરંતુ કેળનું એક મહત્વનું શહેર પણ હતું, જ્યાં પાયાસી (જેન પાયેસી) નામના રોયલ ચીફના એફિશ્યલ હેડકવાટર્સ હતાં. Memories of the Arch. Survey of India,
No. 50, P. 9 આથી સ્પષ્ટ સમજાય છે કે-પ્રસેનજિત અને પ્રદેશી રાજા બન્ને જુદા જુદા હતા. એ વિષે બીજા પણ અનેક પ્રાચીન અને અર્વાચીન પ્રમાણે અને ઉલ્લેખે મળી શકે તેમ છે પરંતુ લંબાણ ખૂબ થયું છે એટલે વિશેષ કશું ન ઉમેરતાં તે બન્ને રાજાની સમકાલીનતા અને ભિન્નતા સંબંધી એકાદ બે ઉલેખો ટાંકીશ.
(50) Once Kumār Kassapa, with a large number of Bhikhus went to Setavya Pāyasi was the chief
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com