________________
(૧૪૩) જ્યાં પુસ્તકે ને લેખે પ્રમાણરૂપે મૌજૂદ છે ત્યાં આવાં ગપાકે ન ચાલી શકે.
બુદ્ધની લગ્નવય મહાત્મા બુદ્ધની બાબતમાં પણ આવી જ રીતે કલ્પનાજન્ય ગણત્રી કરી ભ્રમણા ફેલાવી મૂકી છે. ખરી રીતે મહાત્મા બુદ્ધના પણ ૧૩–૧૪ વર્ષે લગ્ન થયાં નથી. બૌદ્ધ ગ્રન્થમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે તેમનાં લગ્ન સોળમે વર્ષ થયા છે.
બુદ્ધના લગ્ન સેળભે વર્ષ થયા અને રાહુલ–બુદ્ધના પુત્રની માતા યશોધરા તેમની પટરાણી હોવાને બુદ્ધચયમાં ઉલ્લેખ છે. यौवन-संन्यासः क्रमशः बोधिसत्त्व सोलह वर्ष के हुए ।
બુદ્ધચય, પૃ. ૭ और सोलह-१६-वर्ष की आयु में एक कोलीय राजकुमारी से उसका विवाह कर दिया ।
મારતીય રૂ. સૂપરેરવી, જિ. ૧, પૃ. ૩૬૪–૧૬ બીજા પણ કેટલાય પ્રમાણે આ બાબતમાં મળી શકે તેમ છે, પરંતુ આટલાથી એ નિશ્ચિત થઈ શકે છે કે-શ્રી મહાવીર કે બુદ્ધ કેઈનાં બાળવયમાં-૧૩–૧૪ વર્ષે લગ્ન થયાની હકીકત તદન અસત્ય છે. આથી એમ માનવાને પણ કારણ મળી આવે છે કે તેમણે શ્રી મહાવીર કે બુદ્ધની લગ્નવલને આધાર કયાંયથી મેળવવાની કે તપાસવાની કશીશ કરી નથી અને કેવળ કલ્પનાબળે “પ્રાચીન ભારતવર્ષમાં બધું આલેખવામાં આવ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com