________________
(૧૩૬)
() કુમે ય ગાળો ય વસિદ્ વંથારિયા सोमे सिरिहरे चेव वीरभद्दे जसोवि य ।।
कल्पसूत्र, सूत्र १६० (२) आवश्यके तु दश गणा गणधराश्चोक्ताः तस्मादिह स्थानांगे च द्वौं अल्पायुःकत्वादिकारणाद् नोक्तौ इति टिप्पणके व्याख्यातम् ।
कल्पसूत्र सुबोधिका, पृ. २०६--२०७ ચરિત્ર વિગેરે માં જે દસ નામ આવે છે તેમાં પણ કેશીનું નામ નથી.
વળી જ્યાં કેશી ગણધરનું નામ આવે છે ત્યાં તે શ્રી પાત્ર નાથના ગણધર તરીકે હોવાનો ઉલ્લેખ નથી, પરંતુ શ્રી પાશ્વનાથ ભગવાનની કચેથી પાટે થયાનું વાંચવામાં આવે છે. તેની હકીકત નીચે પ્રમાણે છે
श्रीपार्श्वनाथशिष्यः प्रथमो गणधर: श्रीशुभदत्तः । तत्पट्टे श्रीहरिदत्तः, तत्पट्टे श्रीआर्यसमुद्रः। तत्पट्टे श्रीकेशीगणधरः । तेन परदेशीनपः प्रतिबोधितः राजप्रश्नीयउपांगे प्रसिद्धः ।
..
..
...
.
..
પ્રાચીન ભારતવર્ષ” પુસ્તકના ભા. ૧, પૃ. ૮૦ તથા ભા. ૨, પૃ૦ ૬ ઉપર કેશીને પાંચમી પાટે ગણાવ્યા છે. અને પાવલિના ટેબલમાં સ્વયંપ્રભને ચોથી પાટે અને કેશીને પાંચમી પાટે બતાવ્યા છે તે અયુક્ત છે. ખરી રીતે સ્વયંપ્રભ પાંચમી પાટે અને કેશી ચેથી પાટે થયા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com