________________
(११) જ્યારે જિનશાસ્ત્રોમાં તે વિષે જે લખ્યું છે તે એમ સૂચવે છે કે, શ્રી મહાવીરનું નિર્વાણ અશ્વશાળા કે તબેલામાં નહીં પણ ચુંગીઘરમાં થયું છે. તે નીચેના પ્રમાણેથી જણાય છે.
(१) एकं च अपश्चिममंत्यं वर्षारात्रं मध्यमापापायां हस्तिपालस्य राज्ञो रज्जुग-सभाए रज्जुका लेखकाः ‘कारकून । इति लोके प्रसिद्धाः, तेषां शाला सभा, जीर्णा अपरिभुज्यमाना, तत्र भगवानुपागतः ।......
कल्पसूत्र सुबोधिका प. १८८ (२) १२२-रज्जुका लेखकाः तेषां सभा अपरिभुज्यमाना करणशाला तत्र जीर्ण शुल्कशालायां इत्यर्थः ।
The Kalpa Sutra of Bhadrabābu,
by Herman Jacobi, P. 113 (૩) છેલ્લે બેતાલીશમું ચોમાસું મધ્યમ પાવાપુરી (અપાપા) નગરીમાં હસ્તિપાળરાજાની જૂની લેખકશાળામાંજયાતની માંડવી-કારકુનની સભામાં-વર્ષાકાળે રહ્યા.
४६५सूत्र माणायाध' (श्री सरेन्द्रसूर) ५. २६२ (४) मध्यमापापायां 'रज्जुगसमाए त्ति' रज्जुका-लेखकाः तेषां सभाऽपरिभुज्यमाना करणशाला तत्र जीर्णशुल्कशालायामित्यर्थः।
कल्पसूत्र दीपिका (जयविजयगणि), प. १०६
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com