________________
( ૧૨૯ )
(6
આ ગ્રંથ ઇતિહાસને લગતા છે, નહીં કે વ્યાકરણ કે શખ્સકેષના. આવા પ્રકારની કેટલીએ અશુદ્ધિ ભલભલા ને ૫કાયેલા લેખક અને પ્રૂફરીડરાની સન્મુખથી સરી જતી અનેક જગાએ તેમણે પણ અનુભવી હશે જ, '
જૈન’૨૬-૪-૩૬
પુસ્તકમાં પૃ. ૩૦૫ ઉપર સ્પષ્ટ રીતે લખે છે કે ભને અદલે ભટ્ટ શબ્દ ઈરાદાપૂર્વક ફેરવીને મૂકયેા છે, છતાં ચર્ચામાં આવતાં તેએ પ્રુફરીડરો અને પ્રેસની ભૂલ હાવાનું અતાવે છે. એ તે જાણી જોઇને ખાટા બચાવ કરવા જેવું જ છે. તે ઉચિત ન કહેવાય.
વળી પ્રેસભૂલ ઠેકાણે ઠેકાણે ન થાય, છતાં એમ માની લઇએ તે પણુ કાઇ સ્થળે તે સાચા શબ્દ દેખાવે જોઇએ ને ? જ્યારે પુસ્તકમાં તે બધે ભટ્ટ શબ્દ જ વપરાયા છે.
ઉડ્ડયનભટ્ટ પૃ. ૧૦૭
ઉદ્દયનભટ્ટ પૃ. ૪૦૭
ઉદયભટ્ટ પૃ. ૩૦૫
ઉદાયનભટ્ટ જી ૪૦૭
ઉદાયીનભટ્ટ પૃ. ૧૧૦
વળી રૃ. ૩૭૯ માં તેા ભટ્ટ એટલે ચાદ્દો એમ પણ લખવામાં આવ્યું છે, અર્થાત્ ભટ્ટ શબ્દના અર્થ ચાદ્ધો કે નીર કર્યાં છે; જ્યારે ભટ્ટ શબ્દના અર્થ તા વેદ જાણનાર, પડિત ઇત્યાદિ થાય છે. ભટ્ટ શબ્દના અર્થ કયાંય પણ વીર કે ચાદ્દો થતા નથી. એટલે આ તે લેખકના સામાન્ય ભાષાજ્ઞાનના પણ અભાવ સૂચવે છે. ટૂંકમાં ભટ્ટ
૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com