________________
- એક વખત પાણિનિ બ્રાહ્મણકુળમાં * જમ્યા હોવાનો ઉલ્લેખ થયો છે, જ્યારે બીજી વખત તે પાણિનિને અનાર્ય + માન્યા છે. આમ અનેક પરસ્પર વિરુદ્ધ લખાણો મળી આવે છે.
કેટલીક અસંભવ ઘટનાઓના ઉલ્લેખો પણ તેમાં વાંચવામાં આવે છે.
ત્રેવીસમા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથ તક્ષશિલામાં * બોધિસવ થયાનું બતાવ્યું છે. સાથે સાથે ત્યાંના શિલાલેખમાં એ ઉલ્લેખ છે એમ પણ જણાવ્યું છે. તેમ કરવામાં બુદ્ધના પાર્શ્વ નામના ભિખુ અને તીર્થંકર પાર્શ્વનાથ ભેદ જ તેમનાથી ખુલ્યો જણાતો નથી. “બોધિસવ” એ કયા ધર્મને પારિભાષિક શબ્દ છે એને પણ વિચાર કર્યો લાગતો નથી.
એક સ્થળે તો પ્રશ્નાર્થ ચિહ્ન કરી લખે છે: “શું બૌદ્ધધર્મમાં પાર્શ્વનાથ નામની કોઈ વ્યક્તિ થઈ છે ?' આ પ્રશ્ન તે લેખકના જ્ઞાનની પરિસીમા બતાવી આપે છે.
મથુરાના સિંહધ્વજના શિલાલેખને જૈન= શિલાલેખ સમજવાની અઘટિત કલ્પના કરી છે..
* ૫. , પૃ. ૨૨૫. + પુ. ૨, પૃ. ૧૭૭. * પુ. ૨, પૃ. ૩૦૫. - પુ. ૨, પૃ. ૪૦.
= भारतीय इतिहास की रूपरेखा जिल्द २, पृ. ७६५-६ નીચે પ્રમાણે જણાવે છે.
सन् १८६९ में पं. भगवानलाल इन्द्रजी को मथुरा में सीतला माई के एक चबुतरे की सीढ़ियों में दबा हुआ एक सिंहध्वज मिला था, जिसकी सिंह मूर्तियों पर आगे पीछे तथा नीचे कई पंकियों में પક હોકી તેલ થી .......
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com