________________
(૧૨૨ )
કરવા હઠ પકડી રાખવી તે કયાંસુધી વ્યાજબી ગણી શકાય. તે સુજ્ઞજન સ્વયં વિચારી શકે છે.
૮ પ્રાચીન ભારતવર્ષ ? જે ગ્રંથ બીજા કોઈ શિક્ષિત ને સાવચેત દેશમાં પ્રગટ થયો હોય તે સાહિત્યરસિકેએ તેને કયારને કચરાની ટેપલીમાં ફેકવા લાયક અભિપ્રાય આપી દીધે હોય, પરંતુ આપણી બેદરકાર, નિર્ણાયક અને સાહિત્યવિમુખ જૈન સમાજમાં ગમે તેવા સાચા-ખોટા તૂત ઊભા કરવામાં આવે તે પણ ચાલ્યું જાય છે અને તેમાં ય જયો મેં વાળા રાવ જે તાલ થઈ જાય છે. પ્રસ્તુત પુસ્તક્માં એક સ્થળે લખવામાં આવ્યું છે કે –
“રાજા પાલકને જ્યેષ્ઠ પુત્ર દંતિવર્ધન રાજા બનવાથી, તેને નાનો ભાઈ, જે રાષ્ટ્રવર્ધન નામે હતું, તેને યુવરાજ પદવી મળી. આ દંતિવનનું રાજ્ય આશરે વીશેક વર્ષ ચાલ્યું હશે એમ સમજાય છે.”
પ્રાચીન ભારતવષ”પુ. ૧, પૃ. ૨૧૫. તેની વંશાવળી બતાવતાં લખે છે કે –
પુનિક
ચંડ
ગેપાળ
પાલક
વાસવદત્તા
દતિવર્ધન રાષ્ટ્રવર્ધન
પ્રા. ભા. ભા. ૧ ૫. ૨૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com