________________
( ૧૦ )
છતાં આ સમાઁધી પ્રશ્નચર્ચામાં તેઓ જનગમના સ્ફોટ કરતાં લખે છે :
6
“ જેમ હૃદયંગમ એટલે ‘હૃદયને ગમે તેવા ’ થાય છે તેમ. જનગમના અથ જનને-મનુષ્યને ગમે તેવા ’ એમ સામાન્ય અર્થ કરી શકાય; બાકી તા આ વિષય શબ્દકાને લગતા ગણાય એટલે ત્યાંથી અથ જોઇ લેવા વિનતિ છે.” જૈન ’ ૨૬-૪-૩૬
ઉપરનુ` એમનું કથન તા ખરેખર દયા જ ઉપજાવે તેવુ છે. જે માણસ ઇતિહાસ લખનાર તરીકે દાવા કરે અને તે આગળ પાછળનાં પુસ્તકે જોયા વિના ધબેડચે રાખે, પ્રશ્નચર્ચા થવા છતાં પુસ્તકે જોવાની-તપાસવાની–વાંચવાની તકલીફ ન લે અને મનઘડંત કલ્પનામાં આવે તેવા અથા ઉપજાવી કાઢે તેના માટે શુ કહેવુ... એ જ સૂઝતું નથી. જો તેમણે જ શબ્દકોષ તપાસીને લખ્યું હોત તા પબ્લિકમાં જન'ગમ દ્વિજ વિષયક અજ્ઞાનનું આટલું'પ્રદેશન ન થાત. શુ આખું પુસ્તક બીજાના આધાર ઉપર તેા નથી લખાયું ને ? મેાટા મોટા શબ્દાષા તે બધે જનગમના ‘ચાંડાળ એવા અથ કરે છે.
નનામ: નાંકારુ:
( 1 ) Vachaspatya Vol. V. P. 3019
( 2 ) Sir Monier Williams S. E. Dictionary P.410
(૨) અમિયાનજિંતામાં િ મા. ?, પૃ. ૨૭૨, જો ૧૨૭ ( ૪ ) સન્માનનિંતામણિ પૃ. ૬૬૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com