________________
( ૯ ). આ (પાવાપુરી ) નામના બે નગરે હતાં. એક કુશીનગર પાસેની પાવાપુરી-કસીયાથી બાર માઈલ દૂર ઈશાન ખૂણામાં આવેલ હતી. એ પાવાપુરી અને પડવણ નામનું ગામ એક જ છે એમ મનાય છે.
બીજી પાવાપુરી મહાવીરનું નિવણસ્થાન હતું. તે બહાર વિભાગમાં આવેલ છે. હજી પણ તે જૈનોનું યાત્રા માટેનું પ્રસિદ્ધ ધામ છે. Ancient Indian History and civilisation
P. 602 By Majmudār. (2) Pāvā: the Buddha bere visited Cunda and fell ill by eating Sūkarmādda va. He recovered and started for Kusbinārā, on his way. He crossed the Kakuttha river, reached Ambayana, proceeded to the Sāla grove of the Mallas, near Kushināra and died there.
પાવા–બુદ્ધ ભગવાને અહીં ચુંડની મુલાકાત લીધી હતી. સૂકરમદ્રવનું ભક્ષણ કરવાથી તેઓ અહીં બીમાર પડી ગયા હતા. માંદગીમાંથી સાજા થયા બાદ તેઓ કુશીનારા જવા ઉપડ્યા હતા. માર્ગમાં કકુથ નદીને ઓળંગીને તેઓ આંબાવન પહોંચ્યા હતા. ત્યાંથી કુશીનાર પાસે આવેલા મલ્લોના શાળમંડ૫માં ગયા જ્યાં તેમનું નિવણ થયું હતું.
Geography of Early Buddhism
By B. C. Law. P. 15
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com