________________
{ ૮૮ )
તરફ વ્યંગ્ય લખી લેખક કચેા આશય સમજાવવા માગે છે તે સમજવું અઘરું નથી. શુ' પ્રાચીન સૂત્રો, ગ્રંથા અને ઇતિહાસ બધા ‘પ્રાચીન ભારતવષ' પુસ્તક જેવા કલ્પનાપૂર્ણ જ છે એમ કહેવાના આશય છે ? કે શાસ્રામાં અને ગ્રથામાં બધે બુદ્ધિની કુટિલતા જ વાપરી છે એવે! પ્રાચીન ગ્રન્થકારો ઉપર આક્ષેપ મૂકવાના ઇરાદો છે ?
સંચય ઉપરથી સંચયપુરી અને સ`ચયપુરીથી સચીપુરી અને સંચીપુરીની કલ્પના તે ખરાખર એના જેવી છે કે કાઈ સ્રીને ગર્ભ રહ્યો ડાય અને તેથી ઉલટીઓ થાય એટલે કાઈ ડાકટર કલ્પના કરે કે તે સ્ત્રીને કાલેરા થયાના સ’ભવ છે. પારિગ્રાફ ૧૧
જૈન પ્રજા-વેતાંબર, દિગબર–અત્યાર સુધી બીહાર પાસે પૂદેશમાં પાવાપુરી માનતી આવી છે. શાસ્રકારા, તીથમાળાઓ, જૈન–જૈનેતર ઇતિહાસવેત્તાઓ, બૌદ્ધો તેમજ પૂર્વીય ને પાશ્ચાત્ય વિદ્યાના પણ તેને જ પાવાપુરી માને છે. માત્ર માને છે એટલું જ નહીં, સત્ય ઐતિહાસિક હકીકત જ એ છે.
ઉપરની બધી માં–માથા વગરની કલ્પના છે કે પાવાપુરી નગરીના ઈતિહાસ રજૂ કર્યાં છે તે કહેવું અઘરું' નથી. અને એ બધી કલ્પનાને આધારે એવા નિણ્ય આપવામાં આવ્યે છે કે પાવાપુરી મંગાળમાં નથી પશુ અવતિના પ્રદેશ ( દક્ષિણ ભારત )માં છે, તે બધી રીતે અયુક્ત છે-બાળચેષ્ટા છે. એ સંબધી પ્રાચર્ચામાં જણાવે કે
(૧૨) “ પ્રથમ જણાવવાનુ કે આ બે વસ્તુ (જગચિંતામણિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com