________________
( ૬૮) (ચંપાપુરીનું) ચેમાસુ વીત્યે પ્રભુ ભક ગામ આવ્યા, ત્યાંથી મેંઢક ગામમાં, ત્યાંથી ષમાણિ (છમ્માણિ) ગામમાં આવ્યા અને ત્યાંથી જુવાલુકા નામની મેટી નદી ઉપર આવેલા જાંભક ગામમાં આવ્યા.
ત્રિ. શ. ત્રિ, પર્વ ૨૦, ૩ ક. માવીર વરિત્ર પ્રાતિ (ગુણવંત)માં પણ આ જ હકીકત વર્ણવી છે. કાવવા ચૂળેિ પૂર્વ ભામાં પણ પત્ર ૩૧૬૨૦ ઉપર એ હકીકત છે.
એટલે એ બધી હકીકતથી માલૂમ પડે છે કે ભગવાનનું છદ્માવસ્થાનું છેલ્લું ચોમાસુ–બારમું ચેમાસુ ચંપામાં થયું છે.
લેખકના કથન પ્રમાણે કૌશામ્બીના છદ્મસ્થાવસ્થાના છેલ્લા ચોમાસા બાદ અભિગ્રહ પૂરો થશે. એ કથન પણ વાસ્તવિક નથી, કારણ કે ભગવાને અગિયારમા ચોમાસા પછી પૌષ વદિ ૧ ના દિવસે કૌશામ્બીમાં અભિગ્રહ લીધે અને તે છ મહિનામાં પાંચ દિવસે ઓછા હતા ત્યારે તે પૂરો થયો છે. હવે પોષ વદિ(માગશર વદિ)થી છ માસ ગણએ તે જેઠ માસ આવે છે. એટલે શાસ્ત્રીય માસની રીતિએ જેઠ શુદિમાં અભિગ્રહ પૂરે થયે ગણાય. અર્થાત બારમા માસા પહેલાં જ અભિગ્રહ પૂરે થઈ ગયું છે, એમ નિશ્ચિતપણે માની શકાય. હવે પ્રમાણે જોઈએ. .. जत्थ पोसबहुलपडिवयपडिवन्नाभिग्गहस्स सिरिमहावीरस्स
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com