SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ આવા અન્યની અતીવ અગત્ય છે. દિલ્હી ( ૧૫ ) [2] સુનિ દર્શનવિજયજી ( ૧૬ ) પ્રયાસ સ્તુત્ય છે અને ઐતિહાસિક શાષક બુદ્ધિ તથા ઊહાપોહ કરવાની પદ્ધતિ સુંદર છે. આ પુસ્તકથી ૠણીક ખાખતાના ભ્રમ દૂર થઈ શકશે. કચ્છ-પત્રી સુનિ લક્ષ્મીચંદ ( ૧૭ ) ઇતિહાસના અનભિજ્ઞતે પણ પ્રથમ દૃષ્ટિએ જ વધાવી લેવા યાગ્ય લાગે એવું આ ગ્રન્થપ્રકાશનનું સાહસ છે. ઇતિહાસ પ્રત્યેની લાકરુચિ અણુખીલી અને વિદ્યાવિકાસ કરતી સંસ્થાએ પ્રમાદ, પક્ષપાત અથવા નિર્ધનતાના ભાગ થઇ પડી છે, તેવા સંજોગાની વચ્ચે આવા ગ્રન્થાનું જોખમ લેનાર પ્રથમ ક્ષણે જ સહુનાં અભિનંદન માગી લ્યે છે. આ સાહસ પાછળ ગ્રન્થકારના જીવનની પચીસ વર્ષતી પ્રખર સાધના છે. ટીપ્પા, સમયાવ્રળી, વંશાવળી, વિષય શોધવાની ચાવી વિગેરે આપીને એક બાજુએ લેખકે આખા વિષયને વિદ્ભાગ્ય બનાવ્યેા છે ને ખીજી બાજુ ભાષાશૈલી સરળ, ધરગથ્થુ, કંઇક વાર્તાકથનને મળતી રાખવાથી ગ્રન્થ વિદ્વત્તાને એક ખૂણે જ ન પડી જાય તેવા બન્યા છે. મુંબઈ જન્મભૂમિ ( ૧૮ ) સિક્કાઓ વિષેની આવી માહિતી એક જ પુસ્તકમાં બહુ થાર્ડ ઠેકાણે મળી શકશે. પુસ્તકની ભાષા સાદી અને સરળ હાવાથી, સામાન્ય અભ્યાસી પણ તે સમજી શકે એવું છે. અને તેમાં આવેલી ઐતિહાસિક ધટનાએ એવી તેા રસિક છે કે તે કાઇ કહાણી—કિરસાને ભુલાવે તેવા આનંદ આપે છે...નવા પ્રકાશ પાડ઼નાર પુસ્તક પ્રગટ કરવા માટે તેના લેખક ડૅા. ત્રિભુવનદાસ લહેરચંદ શાહને મુબારકવાદી ધટે છે. સંભ્રષ્ટ સુઈ સમાચાર ( ૧૯ ) ૐ ત્રિભુવનદાસના ઇતિહાસના ગ્રન્થા વાંચી ક્રાઇ પણ હિંદી પેાતાનું હીન માનસ ત્યજી ગૌરવથી પેાતાનું મસ્તક ઊંચું રાખી શકશે...પ્રતિહાસના આ બૃહદ ગ્રન્થા ગુજરાતને આ પહેલી જ વાર મળે છે, જય ભારત ૨૦ લેખકે ભારે શ્રમ લીધા છે. ધણી હકીકતા, પૂરાવા અને અન્ય સાધના એકત્રિત કર્યાં છે. મુંબઇ સાંજ વર્તમાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ( ૨૧ ) પચીસ પચીસ વર્ષના તપને પરિણામે ગ્રન્થકારે ઉપલબ્ધ સાધનાના ખની શકે તેટલા અભ્યાસ કરીને ઈ. સ. પૂર્વે ૯૦૦ થી ઇ. સ. ૧૦૦ સુધીનાં હજાર વર્ષના ઇતિહાસ આપવાના કરેલા પ્રયાસ જેમ અપૂર્વ છે તેમ આ દિશામાં પ્રકાશ ફેંકનારા છે. આ ઉપયેગી ગ્રન્થને તિહાસના અભ્યાસીએ જ નહિ પણ તમામ ગુજરાતીએ વાંચવા પ્રેરાય તેવા આગ્રહ કરીએ છીએ અને એક ગુજરાતી સંશોધક ત્રિદાનની કદર કરી પેાતાને શિથી એકદરપણાને દોષ દૂર કરવાના પ્રયાસ માટે ગુજરાતને આ પુરતક સત્કારવા યેાગ્ય હાવાની ખાત્રી આપીએ છીએ. સંત હિંદુસ્તાન અને પ્રજામિત્ર www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy