SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ ] ચાવી [ પ્રાચીન સ્વમત નિપૂર્વક જાહેર ન કરવું જોઈએ તેવી શિખામણ દેનારને બે અક્ષર, ૨૯૫ સિકોટસ તે ચંદ્રગુપ્ત હોઈ શકે કે કેમ તે ઉપર મેગેસ્થેનીઝની ડાયરી ઉપથી પડતા પ્રકાશ, ૧૬૮ હકસિરિ કણ કહી શકાય તે વિશેની વિદ્વાનોની માન્યતા, ૮૧, ૨, (૯૨) રાજા હાલનાં બિરૂદ, માતાપિતા, રાણીએ તથા આયુષ્યની આપેલી માહિતી. ૨૩૨ રાજા હાલની ખાસ ખાસ વિશિષ્ટતાઓ, ૨૩૩ રાજા હાલની પછીના ચાર રાજાઓના પરસ્પર સંબંધની ચર્ચા, ૨૫૬ હિંદી અને યવન રાજકર્તા ઉપરાંત, સિલેન પતિના સમય સાથે પણ અશકને સમય બંધબેસત થતો નથી. ૩૦૩ () સામાન્ય જ્ઞાનને લગતા વિષય અમરાવતી બે છે, તથા તે ક્યાં આવી તેની માહિતી, ૬૮, ૭૦થી ૭૪ અશેકે સ્વપુત્ર મહેન્દ્ર છે. સાધુમંડળને ઓરિસ્સામાંથી વિદાય આપી હતી તેનું કારણ ૧૩૫ અમરાવતીમાં ગાદી કેણ લઈ ગયું ને કેટલો સમય ટકી રહી તેનું વર્ણન ૧૬૨-૭ર અમરાવતી અને પૈઠણ–રાજગાદી તરીકેના સમયની તુલના ૧૭૨-૪ અમરકેષમાં વર્ણવેલ શક વિક્રમાદિત્યની ઓળખ, ૨૦૬, (૨૦૭) અમરાવતીના આયુષ્ય અને જાહોજલાલીનું વર્ણન ૨૨૫ અમરાવતી સાથે અન્ય પાટનગરના આયુષ્યની સરખામણી ૨૨૭ અવંતિમાં નં. ૭ અને નં. ૧૮ના બનેના સ્મારકે છે, તેમાં કયું કેનું તે શોધવાની રીત ૨૩૫ અધ્યા અને આયુદ્ધાઝની ચર્ચા કરનારના મનનું કરેલું સમાધાન ૩૧૫-૧૭ અજાતશત્રના સમયની ચર્ચા તથા તેની આપેલી ખાત્રી, ૩૨૬ આખાયે આંધ્રુવંશની હૈયાતિમાં પ્રવર્તેલ ધાર્મિક ક્રાંતિનું દિગદર્શન ૭૬થી ૮૪ આધાર એક છતાં નિર્ણય જુદા કરાયા છે તેનું સ્પષ્ટીકરણ ૩૫૩-૪ () આરંભેલ પ્રયાસને કઈ દૃષ્ટિએ જોવા જઈએ તેની બે વૃત્તપત્રોએ આપેલી શિખામણ, ૩૫૪ આભિર, વૈકટકે અને ચાલુક્યોએ વાપરેલ શક વિશેની સમજ, ૨૬૯, (૨૬૯) આયના ૨૫ દેશમાં અંધ્રદેશનું નામ નથી તેનું કારણ ૩ ઇતિહાસ સર્જનની પાંચ વસ્તુઓનાં નામ તથા તેમનાં મૂલ્યાંકનની સરખામણી ૨૮૮ ઇતિહાસ આલેખનમાં કયું પ્રમાણ અફર ગણાય તેની સમજ ૨૮૯-૯૦ ઈતિહાસ સર્જનમાં સ્મારકનું મહત્ત્વ છે છતાં તે તરફ બતાવેલું દુર્લક્ષ ૩૦૬ ઈ. સ. ૭૮ પછીના આંધ્રપતિઓએ શકસંવતનો ઉપયોગ કર્યો છે કે? ૨૬૬ ઉપનામ અને તેના કરતા ઉકેલની આપેલી સમજ ૧૮૨-૩, ૧૮૭ અંધ્રપતિ શબ્દ શતવહનને લગાડી ન શકાય તેનું કારણ, ૪ આંધ્રપ્રજા અને શતવહન એક કે ભિન્ન તેની સમજૂતિ, ૬, ૧૧, ૧૨ અંધશની સરહદ વિશેનું વિવેચન ૬ થી ૮ આંધ્રરાજાઓને, શાંત, શાતવાહન, શાતકરણિ કહેવાય છે તેનું કારણ (૩), ૮થી ૧૬, ૨૧૩, ૨૨૨ આંધ્રભૂત્ય, આંધ્રપતિ અને શક સ્થાપક વિશેની ચર્ચા ૩રથી ૩૮ આંધ્રપ્રજાની ઉત્પત્તિ શી રીતે અને કેનાથી થઈ તેનું વિવેચન, ૪૭ આંધ્રપતિ બ્રાહ્મણ કે અબ્રાહ્મણ, તથા ખત્તિયદપમાનમદનના અર્થની ચર્ચા પપથી ૫૮ (૧૩૬), (૧૪૪) આંધ્રપતિના વિવિધ પાટનગરની શક્યતાનું વિવેચન ૬૮થી ૭૪. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy