________________
ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નેના ખુલાસાઓ
ભારતવર્ષ ]
છે. તેમાં
આ
ભૂલ છે, જેથી માટાભાગને વિરોધ તો સમાઇ જાય છે. પરંતુ તેમની ક્રમેશની ટેવ મુજબ મારા પુસ્તકમાંના ચોડાક ભાગ વાંચીને પોતે ચર્ચામાં ઉતરી પડથા લાગે છે. ફ્રેમ પ્રા. ભા. ૧ માં ૩૧૮-૯માં “ વધુ પ્રકાશ – Supplement તરીકે વર્ણન જોડેલું અધા સ્ટ્રેટ કરી બતાવ્યા છે. આ પૃષ્ટા તેમની આદત પ્રમાણે કાં તેમણે વાંચ્યા જ નથી અથવા । તે વાંચ્યા છતાં પણ આંખ મીંચામણાં કર્યાં છે. ગમે તે સ્થિતિ હાય. મારે તા તે તરફ દુર્લક્ષ જ કરવું રહે છે.
મગધપતિને પુત્રિયા માનવાથી ઉપર પ્રમાણે એક રીતે ચર્ચા બંધ તા થઈ જ છે, પરંતુ તેથી સ્થિતિ એ થઈ કે, તેમણે માન્ય રાખેલ એકલા ઉદાયીના જેટલા રાજત્વકાળ છે તેટલા, ઉદાયી+અનુરૂદ્દ અને મુંને ત્રણેને મળીને એકત્ર સમય, મારે માન્ય છે (જો કે તેમણે આ આંકની ચર્ચા કરી નથી) એટલે પરિણામે ઉદાયીનું મરણ થતાં, શિશુનાગવંશ પૂરા થયાનું બન્નેને માન્ય કહી શકાશે. પરંતુ તેમણે જે આધારે। ઉદાયીને પુત્રિયા હેાવાના જણાવ્યા છે તેમાં એવું સ્પષ્ટ એક્રેમાં નથી કર્યું કે તેને પ્રથમથી પુત્રા જ નહેાતા. જ્યારે મેં બૌદ્ધગ્રન્યાના આધારે। લઈને તથા અન્ય આનુષંગિક ઐતિહાસિક પ્રસંગાની ચર્ચા કરીને, ઉદાયી + અને તેના પુત્રના સત્તાકાળ સાબિત કરી બતાવી આપ્યા. છે. તેટલે દરજ્જે બૌદ્ધગ્રન્થામાં દર્શાવાયલી તે માહિતી ઇતિહાસના સર્જનને વિશેષ ઉપકારક નીવડેલી થઈ ગણુાય જ. છતાં આગળ પાછળ શું શું ખનાવા મગધમાં કે વત્સદેશમાં કે સારાયે હિંદમાં બન્યા હતા તથા જેની નાંધા લઇને કાંઈક ચર્ચા પણ મેં કરી છે, તેમાંના કાષ્ઠની લેશ પણ તપાસમાં ઉતર્યા સિવાય તેમણે એમ જ જાહેર કરી દીધું છે કે બૌગ્રન્થાની સાલવારી દૂષિત એ; અમુક રાજા પછી ગાદીએ આવનાર તેના પુત્ર જ
(૧૮) જો કે, ઓલ ઇંડિયા આઠમી ઓરીએન્ટલ કૉન્ફરન્સના પાર્ટીમાં (૧૯૩૮, પૃ. ૪૮૬) પુત્રી જન્મ્યાનું લખ્યું છે, તે શા મા પ્રમાણે છે “A princess was born Visavdatta, a year after the marriage
to
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ ૩૩૧
હાય ઍવા કયાં નિયમ છે. ઈ. ઈ. તે પૂછવાનું કે આ શબ્દો બાહગ્રન્થાને શું અન્યાય કરતા નથી લાગતા ? મારૂં એમ નથી કહેવું કે બૈગ્રન્થાનું સર્વે થન હમેશાં સત્ય જ હાય છે; તેમાં અમિશ્રિત સત્ય પણ હાય, સાપેક્ષ પણ હેાય, પર’તુ તે સર્વાં તપાસવું જોઇએ. એમ તે, તેમણે જે ગ્રન્થાનાં વચન માન્ય રાખેલ છે તેમાંથી પણ કયાં અસત્ય કથન નથી મળી આવતાં. રાજા ઉદાયીને પુત્રા હતા કે નહાતા એ પ્રશ્ન ઉપર વધારે પ્રકાશ પાડી, બાહગ્રન્થનું કથન અસત્ય ઠરાવવા તેમને મારી વિનંતિ છે; કે જે ઉપરથી તે પ્રમાણે નવી આવૃત્તિમાં હું સુધારા કરી શ
વત્સપતિ ઉદયનને પુત્ર હેાવાનું તેમણે જણાવ્યું છે. જ્યારે મેં અપુત્રિયા જાહેર કર્યો છે કેમકે તેને પોતાને પુત્ર ન હેાવાથી, તેની રાણી વાસવદત્તાએ એક ખળકને દત્તક લીધા છે, જે તેની પાછળ વત્સપતિ થયેા છે. વળી આ પુત્રનું દત્તકવિધાન ઉદયનના જીવન કાળમાં જ થઈ ગયું છે અને દત્તકપુત્રને પણ એકરીતે તેા પુત્ર જ લેખા રહે છે તે હિસાબે, મારા વાંધા ખેચી લેવાય તેવા બની જાય છે. તેવી જ રીતે તેમણે વાસવદત્તાને ખેાધિકુમાર નામે જે પુત્ર, લગ્ન થયા ખાદ ખીજે વર્ષે જન્મ્યાનું૧૮ જણાવ્યું છે તે જ પુત્ર મોટા થઈને ગાદીએ આવ્યા છે કે કેમ ? અથવા તેમણે અન્ય પુરાવામાં જે નરવાહન, વહિનર ઈ. ઈ. નામેા જણાવ્યાં છે, તે ખેાધિકુમારનાં જ નામ છે, કે મેં જણાવેલ દત્તકપુત્રનું પણ નામ છે, તે જ્યાંસુધી તેઓશ્રી પુરવાર ન કરી આપે ત્યાં સુધી તેમના કથનની પશુ મજબૂતાઈ જળવાઈ રહેતી નથી. અને કયા ઉદયનનું ખૂન થયું હતું તે પ્રશ્નનું છેવટ, આ કથન ઉપર જ,
અવલંબાયમાન છે.
ખૂન સંબંધમાં—પુસ્તકના આધાર મગધપતિનું ખુન થયાની તરફેણ કરે છે. તેની મેં નોંધ પશુ લીધી
થયા બાદ બીજે વર્ષે વાસવદત્તાને એક કુંવરી અવતરી હતી.”
પુત્ર હેચ કે પુત્રી, તેની અહીં તકરાર જ કયાં છે. જે પ્રશ્ન ઉકેલ માંગે છે તે એટલેા જ કે, તેના મરણ સમયે કાઈ જીવત હતું કે નહીં.
www.umaragyanbhandar.com