________________
ચતુર્દ શમ પરિચ્છેદ્દે ]
"6
ઢાવાથી, તે પ્રદેશનું ક્રોસ અને ( વેધશાળા સૂચક ) જે ચિન્હ છે તે કાતરાવેલું દેખાય છે. જ્યારે તે પ્રાંત નં. ૨૫ વાળા ચત્રપણે જીતી લીધા ત્યારે સ્વાભાવિક છે કે તેણે પેાતાના સિક્કા ત્યાં ચલાવવાની પેરવી કરવા માંડી હશે. તે પ્રકારની ગાઠવણુ પાર પડી કે કેમ તે અત્યારે તે અંધારામાં છે કેમકે તેના કાઇ સિક્કા જડી આવતા નથી. એટલે હાલ તે એ જ અનુમાન કરવું રહે છે કે તેની મુરાદ પાર પડયા પહેલાં તેનું મરણુ નીપજી ચૂકયું હોવું જોઇએ. એટલે તેમ કરવાનું કાર્ય તેના પુત્ર અને ગાદીવારસ નં. ૨૬ના શિરે આવી પડયું હશે જે તેણે અમલમાં મૂકી બતાવ્યું છે. કાઈ પ્રશ્ન કરશે કે જ્યારે એક વંશના ભૂપતિની જમીન ઉપર બીજા વંશની સત્તા થતાં આ પ્રમાણે સિક્કાએ વપરાય છે ત્યારે, જેમ નહપાણુના મહેારા ઉપર નં. ૧૭ વાળાએ પાછું પેાતાનું મહેારૂં પડાવીને તેને અમલમાં મૂકયા હતા તેમ થવું જોઈએ. પરંતુ આ નં. ૨૬ વાળાએ તેમ કર્યું નથી માટે તે સિક્કા તેમના ન હેાવા જોઇએ. તેના સમાધાનમાં જણાવવાનું કે જેને દૃષ્ટાંત તેમણે આગળ ધર્યાં છે તે કાંઈ, એક પ્રદેશ ઉપર બીજાની સત્તા થતાં, સિક્કાની વપરાશ થયેલના દૃષ્ટાંત જ નથી. તેમાં તેા વિજેતાના હૃદયમાં, પરાજીત પ્રત્યે જે ઉડ। અસંતાષ અથવા તિરસ્કાર ભરાઈ રહ્યો હતેા તેને વ્યક્ત કરતી લાગણીના આવિર્ભાવ છે. જ્યારે અત્યારે જે પ્રસંગને આપણે ઈસારા કરી રહ્યા છીએ તેમાં વિજેતાપક્ષના તેવા ક્રાઇ
પ્રકારના ધૃણાત્મક ઈરાદા ઢાય તેવું જણાવેલ નથી. તેમાં કેવળ પ્રાદેશિક જીતના જ પ્રશ્ન રહેલ દેખાય છે, એટલે ઉપરાઉપરી મહેારૂં પાડવાના મુદ્દો રહેતા જ નથી; વળી જો તેવા નિયમ જ-કે એક વિજેતાએ પરાજીતના ચહેરાને ભૂંસવાને પોતાને ચહેરે તેના ઉપર જ પડાવવા એવું-રાવાય તેા, એક પ્રદેશ ઉપર કેટલાય નૃપતિઓની સત્તાને હાચબો થઈ જાય છે; જેથી ઉપરના નિયમને અનુસરીને ચહેરા પડાવાયા જ કરાય તે, એક તે સિક્કાએ જ દેખાવે ખેડાળ ખની જાય અને કયા રાજાના છે તે પારખવા પણુ ભારે
અંતિમ આંધ્રપતિ
Ăાલ ” નું પણ તેમાં સૌરાષ્ટ્રના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ܙܕ
[ ૨૮૩
થઈ જાય. એટલે સાચા ક્યા ને ખાટા કયે તે ઓળખવું પણ મુશ્કેલ બને તેમજ વિક્રયના જે નિયમને લીધે સિક્કાને પ્રચલિત કરાયા છે તે ઊંધા વળી જતાં, દરેક પ્રકારની અંધાધુંધી પ્રવર્તવા મંડે. આ પ્રકારની અનેક ગુંચવાની પરંપરાનું સર્જન થાય. તેમ ખીજી રીતે, આપણા વર્તમાન અનુભવ કહે છે કે, એકની સત્તા નાથુદ થતાં અધિકારે આવતા કેવળ ખીજાના ચહેરાવાળા જ સિકકા ગતિમાં મૂકાય છે. પછી તે નવા અધિકારે આવતી વ્યક્તિ, પુરાગામીના વંશની જ હોય, કે કાઈ પ્રકારે સંબંધ ધરાવ્યા વિનાની કેવળ તે ભૂમિની પેદાશ જ હાય, કે છેવટે ભલેને, ક્રાઈ તંત્રીય ભૂમિથી ઉતરી આવેલી અન્ય વ્યક્તિ જ હાય. છતાં તેમાં એકની આકૃતિ વિકૃત કરી નાંખવાને લેશ માત્ર પણ પ્રયાસ કરાતા નથી જ. એટલે સર્વ પરિસ્થિંતના વિચાર કર્યાં બાદ આપણે પ્રથમ દોરેલ અનુમાનને સમર્થન મળી રહે છે જ. જેથી નક્કીપણે કહી શકીશું કે, જે સિક્કાઓ સૈારાષ્ટ્રની ભૂમિ ઉપરથી ગૈતમીપુત્રના નામવાળા અને અર્વાચીન દેખાતા ચહેરાવાળા મળી આવે છે તે, ઉપરમાં ચર્ચા કરી બતાવેલ ન. ૨૬ વાળાના જ તે ત્યાં જણાવ્યા પ્રમાણે સંયેાગમાં જ ઉભા કરવામાં આવેલ છે.
રાજા ગૈાતમીપુત્ર સ્વામી યજ્ઞશ્રીનું મરણુ થતાં તેની ગાદીએ તેના પુત્ર નં. ૨૭ વાળા શિવશ્રી વાસ્તિષ્ઠપુત્ર આવ્યા હતા.
(૨૭) શીવશ્રી વાસિપુિત્ર, (૨૮) શિવસ્કલ ગૌતમીપુત્ર (૨૯) યજ્ઞશ્રી શાતકરણિ વાસિષ્ઠપુત્ર ( ૩૦ થી ૩૨ ) અને છેલ્લા ત્રણ રાજા
આ છએ રાજાઓનું ચરિત્ર એકત્ર કરીને લખવાનું પ્રયાજન એ છે કે, પ્રથમ તેા તેમાંના કોઇના રાજકાળ વિશે ચેાક્કસ માહિતી મળતી નથી તેમ તેમાંના ક્રાઇએ શું શું પરાક્રમ કર્યું હતું તે પણ જણુાયું નથી એટલે તેઓનાં ચરિત્રામાંથી વીણીને કાઇને દૂ પાડવા જેવું રહેતું નથી, જેથી સમગ્રપણે લખવું યાગ્ય ધાર્યું છે.
www.umaragyanbhandar.com