________________
૨૭૦ ]
વસ્તુસ્થિતિ શી રીતે ઘટાવી શકાય ? વલ્લભીવાળાએ તેમજ ત્રૈકૂટકવાળાઓએ તેમના માલિકના સંવતને ( ગુપ્તસંવત ઇ. સ. ૭૧૯ વાળાને ) અપનાવી રાખ્યા, જ્યારે ચાલુકયવંશીઓએ, પેાતાના અસલ ઉત્પત્તિના સ્થળની, તથા પછીનાં અનુક્રમે નેપાળ, ઉત્તરહિંદ અને પાછળથી દક્ષિણહિંદુ કે જ્યાં સ્થિરતા ધારણ કરી રહ્યા હતા ત્યાંની આ સર્વ પ્રદેશની જૈન સંસ્કૃતિ થોડે ઘણે અંશે જાળવી રાખી હતી, તેથી જે શક સંવત મૂળે જૈન હતા તેને ચાલુ રાખ્યા હતા. તેથી જ ચૌલુકયવંશના આદિ પુરૂષામાં જૈનધર્મનાં અંશે જળવાઈ રહેલા માલૂમ પડે છે. તેમજ તેમને સંસર્ગ, પાસેના અપરાંત પ્રદેશની જૈનધર્મી કદંબ પ્રજા સાથે જોડાયે। દેખાય છે. વળી બીજે પુરાયા, ઉપરના ચૌલુકય વંશીઓમાંથી ઉતરી આવેલ ગુજરાતના સેલંકીવંશી ભુપાલ કર્ણદેવને અને મજકુર કદંબ રાજાની પુત્રી મયણુલ્લાદેવીને લગ્નસંબંધ જોડવામાં આવ્યા હતા. આ પ્રમાણે દક્ષિણના રાજકુટુંબના ધર્મસંબંધી ઝાંખા પરિચય સમજવે, જેમ જેમ વખત ગયા તેમ તેમ ચાલુકષવંશીમાંથી રાષ્ટ્રીકવંશ જુદો પડયો ને તેણે જૈનસંસ્કૃતિ જાળવી રાખી; જેમાંના અમેધવ વગેરે રાજાના ઇતિહાસ અતિ મશહુર છે. તેવામાં દક્ષિણમાં શ્રીઆદ્ય શંકરાચાર્યના ઉદ્ભવ થયો ને ધર્માંસ સ્થાઓમાં જખરદસ્ત ક્રાંતિ થવા પામી. આ સમયે શક સંવત ૭ વૈદિકપણું ધારણ કર્યું દેખાય છે. મૂળે શકસંવત્ની ઉત્પત્તિ તા—તેના પ્રવકના જન્મની કથા-બ્રાહ્મણુકન્યા સાથે સંકલિત થયેલી જ છે, અને સામાન્ય રીતે બ્રાહ્મણ એટલે વૈદિકધર્માનુયાયી ગણાય, જેથી બધી યુક્તિને સુયાગ મળી રહ્યો. ઇતિહાસ પણ આપણને શીખવે છે કે, જ્યારે ધર્માંસંસ્થામાં જબરા પલટા આવે છે ત્યારે એક ધર્માંની સંસ્થાના અવશેષ! ખીજાનું સ્વરૂપ પકડી લે છે તેમાં પ્રજા અને રાજા બન્ને હિસ્સા પૂરાવે છે. મતલબ કે ભગવાન શંકરાચાર્ય ના સમયે જ, શકસંવતે જૈનમાંથી વૈક્રિક ખાળિયું બદલી નાંખ્યું ગણવું. તે જ રીતે દક્ષિણદ્વિંદના
(૧૭) રા. ખ. ગૌશિકર હી. આઝાકૃત ભારતીય પ્રાચીન લિપિમાળા જુએ “પુલકેશી બીજના વખતના જૈન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ એકાદશમ ખંડ
અનેક જૈનમંદિરાએ પણ વૈદિકધર્મને સ્વાંગ સજી લીધા હતા એવું સમજવું રહે છે. આવા ધર્મપલટ, હમેશાં એ સંસ્કૃતિની અથડામણમાંથી જ ઉદ્ભવે છે. ઉપર કહી ગયા છીએ કે પરદેશીઓના સંપર્ક વખતે આ પ્રમાણે હમેશાં બની આવે છે. જે સંસ્કૃતિનું જોર વિશેષ તે વધારે ફાવી જાય. ઉપર જણાવેલ પરદેશીઓ હિંદમાં આવી ઠરીઠામ ખેઠા કે તરત તેમણે હિંદી સંસ્કૃતિને અપનાવી લીધી એટલે સધળું હતું, તેવું પાછું થઈ ગયું તે બધું થાળે પડી ગયું. વળી ત્રણ ચાર સદી ગઈ તે અરબસ્તાન તરફથી આરએનાં અને તેમની પાછળ પાછળ અફગાનિસ્તાનમાંથી ગિઝનવીએનાં અને ધેરી પ્રજાનાં આક્રમણા શરૂ થયાં. તેમણે જોકે ધીમેધીમે કાયમી વસવાટ કરવા માંડવો હતા; એટલે દરજ્જે સંસ્કૃતિની અથડામણુ થવાનું પ્રયેાજન દૂર હડસેલાયું, પરંતુ તેમાંના કેટલાકે ધર્મની અહંભાવના કેળવવી શરૂ કરી દીધી અને તેના ઉપર રાજસત્તાની મહેાર પાડવા માંડી એટલે સંસ્કૃતિની હદ સંક્રાચાતી ગઈ અને કામીરૂપ ધારણ થતું ગયું. જેના પરિણામે હિંદમાં એ પ્રજા હેાવાનું દુર્ભાગ્ય સાંપડયું. આ પ્રમાણેની સંસ્કૃતિની એક અથડામણુ, દક્ષિણંદમાં ભગવાન શંકરાચાર્યના સમયે થઈ હાવાનું શકય છે. જૈનસંસ્કૃતિ તે સમયે સામાન્ય પ્રજાને પચાવવી કદાચ અનુકૂલ થઈ નહીં હાય એટલે વૈદિકસંસ્કૃતિ તરફ પ્રનનું ઢળણુ વળ્યું તે ધીમે ધીમે તે મજબૂત થતી ગઈ. તે સમયે શકસંવતે પોતાનું બાહ્ય શરીર બદલ્યું હાવું જોઇએ. એટલે શકસંવત જેને મૂળ હતા. તે કાયમ રહે તેમજ, તેમનું પણ મન રાજી રહે; ને કાઈ રીતે ગંભીર અથડામણુ ઉભી ન થવા પામે તે હેતુથી, શક શબ્દ કાયમ રાખ્યા . હાય; તેમજ તેના સમય પણ ફાયમ રાખી વિશેષમાં શાલિવાહનનું નામ જોડવું યા ન જોડવું તે વાપરનારની ઇચ્છા ઉપર છેડયું હાય. એટલે પૃ. ૨૬૭-૮ માં નોંધ્યા પ્રમાણે શાલિવાહન શક એવા જે શબ્દપ્રયાગ મળી આવે છે, તેની આસપાસના
મંદિરના શિલાલેખ પ્રમાણે શક સંવત અને યુધિષ્ઠિર સંવત વચ્ચે ૭૧૯૭ વર્ષનું અંતર છે,”
www.umaragyanbhandar.com