________________
તૃતીય પરિચ્છેદ ]
ગર્દભીલ રાજાએની રાજ્યદ સંકુચિત ખતી ગઇ કહેવાય. અને ખીજાપક્ષે કુશાનવંશી માટે એમ કહી શકાય કે યેાનપતિ મિનેન્ડરના સમયે જે જે પ્રદેશ ઉપર તેની સત્તા જામી પડી હતી તેટલી-બલ્કે કાશ્મિરના વધારા સાથે–સર્વ જમીન ઉપર આ કનિષ્ક પહેલાની હકુમત જડબેસલાક થઈ ગઈ હતી. તેમજ મિનેન્ડરે જે પ્રદેશ ઉપર ( રાજપુતાના–મધ્યદેશ ) પેાતાના ક્ષત્રપ તરીકે ક્ષહરાટ ભ્રમકને નીમ્યા હતા તેવીજ રીતે આ કનિષ્ક પેાતાના ક્ષત્રપ તરીકે બમાતિકને નીમ્યા હતા. કાળ જતાં કનિષ્ક પહેલાની ગાદીએ તેને ભાઇ વસિષ્ઠ, હવિષ્ક, ઇ. આવ્યા હતા. આ બાજુ ક્ષત્રપ ક્ષમાતિકના સ્થાને તેને પુત્ર ચણુ આવ્યા હતા. તેવામાં ઈ. સ. ૧૪૨ ની સાલ આવી પહોંચી;૯૬ અને કુશાનવંશી રાજાઓની સત્તામાં
તે
રાજ્ય વિસ્તાર
આદરી રહ્યો હતા તેવામાં તેનું ખૂન થવા પામ્યું હતું. (૯૬) કદાચ આ આંકને એક બે વરસ આધેપાઅે કરવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૫
મહત્ત્વના ફેરફાર થવા માંડયા હતા. તે તકને લાભ લઇ મહાક્ષત્રપ ચણે પેાતાની સત્તાવાળા રાજપુતાના પ્રદેશની પાસેના અવંતિ દેશ ઉપર આક્રમણ કર્યું અને અવતિપતિ ગભીલવશના અંતિમ બાદશાહ નાહડને મારી કરી પેતે અવંતિપતિ બન્યા. આ પ્રમાણે ગભીલવંશની સમાપ્તિ ધઇ ગઈ.
વૃત્તાંતનાં પરિચ્છેદના અંતે તેમના ધર્મ વિશે માહિતી જણાવતા રહીએ છીએ. એટલે અહીં તે માટેને સ્વતંત્ર પારીગ્રાફ લખી શકત; પણ વિક્રમાદિત્ય શકારિનું વૃત્તાંત લખતાંજ તેના ધર્મ વિશે ચર્ચા થઇ ગઈ છે ( જુએ પૃ. ૪૩) અને તેમાં પ્રસારે। કરી દેવાયા છે કે આખા ગર્દભીલવંશી રાજાએને ધર્મ પણ તેજ હતા. એટલે હવે કરીને તેનું પુનરાવર્તન કરવા અગત્યતા રહેતી નથી.
પણ પડે. વધારે સલામત નીવડે તેવા આં હમણાં તા નક્કી કરીને કામ લેવાનું ઠરાવ્યું છે.
www.umaragyanbhandar.com