SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પરિચ્છેદ ] તે। ઠરાવી શકાય જ નહીં. એટલે તે યાદગીરીના સમય માટે તે બનાવ બનવાની તારીખનું૨૨ નિર્માણ ન કરતાં, જે રાજાના સમયે તેમ બન્યું હેાય તેના રાજઅમલતા આરંભની સાલજ, તે નૂતન સંવત્સરની લેખવામાં આવે છે. સમય વિગેરે તે માટે મિ. રેપ્સન સાચુંજ કહે છે ૨૩ The foundation of an era must be held to denote the successful establishment of the new power, rather than its first beginning or the downfall of any=ક્રાઈ વંશની પડતીના સમયથી કેકાઈના આરંભકાળથી સંવત્સરની ગણના કરવા કરતાં, તે ફતેહમંદ થયેલ નવા રાજકર્તાના પ્રારંભકાળથી૨૪ તેની સ્થાપના થવી જોઇએ. અથવા તે રાખ્તને કે પ્રજાને જો પેાતાના પૂર્વજો માટે બહુજ સન્માન હોય તા વિવેક અને વિનયની ખાતર તેવા પૂર્વજના રાજ્યારંભના કાળથીપ પણ તેવા સંવત્સરની ગણના કરવાનું ધારણ કરાવે છે. આ બન્ને પ્રથાનાં અનેક દષ્ટાંતા ઇતિહાસમાં માજીદ પડયાં છે. આ વિક્રમ સંવત્ની સ્થાપના વિશે એક વિદ્વાન લેખકે પોતાના વિચાર, નીચેના શબ્દોમાં જણાવ્યેા છે. ૨૬ શકસે ૧૩૫ વર્ષ પૂર્વે, ઔર વીર નિર્વાણસે ૪૭૦ વર્ષ પીછે, એક સંવત ચલાચા, યહુ ખાત લગભગ સર્વે માન્ય હૈ. મેરૂતુંગને જો નિર્વાણુ ઔર વિક્રમ સંવત્ કે ખીચ ૪૭૦ કા અંતર લિખા હૈ, (૨૨) ધાર્મિક માન્યતાના સવત્સર હાચ તે તે ખનેલ ખનાવની તારીખથી હજી ગણવામાં આવે છે ખરા, પણ રાજકીય બાબતને અંગે થતી સંવત્સરની સ્થાપનાનું ધેારણ જુદા જ પ્રકારે છે. (સરખાવેા નીચેની ટી. નં. ૨૪-૨૫) (૨૩) જીએ કે, આંૐ, પ્રસ્તાવના પૃ. ૧૬૨ પાર. ૧૩૫ (૨૪) કુરાન વ’રાની સ્થાપના આવા દાખલા તરીકે ગણાશે; તેના આરંભ તે વંશના ત્રીજા પુરૂષના રાજ્યાર ભથી ગણાય છે; શક સવત્સરની સ્થાપના શાલિવાહન વશમાં લેયે દુર થયેલ રાજના સમયે થયેલી ગણાય છે; અત્ર પ્રસ્તુત વિક્રમ સવત્સરનું પણ તેમજ સમજવું. તેની સ્થાપના તેના ત્રીન પુરૂષથી ગણવામાં આવી છે, નહીં કે પ્રથમ પુરુષથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૩૭ ઉસકા તાત્પર્ય, દષ્ઠિ સંવત્સરકે અંતરસે હૈ. ચાહે સંવત્, વિક્રમસે ચલાહા યા દૂસરે કિસીસે "=એટલે કે, મહાવીર નિર્વાણને અને અને વિક્રમ સંવતની સ્થાપનાને ૪૭૦ વર્ષનું અંતર છે–(પછી તે સંવત વિક્રમે ચલાવ્યે કે ખીાએ તે ભલે સંદિગ્ધ હાય) તથા શક સંવતની પૂર્વે ૧૩૫ વર્ષે તે થયેા છે. આ કથનને જો પૃ. ૨ ઉપર લિસ્ટમાં, મહાવીર નિર્વાણના આપેલ આંક સાથે આપણે સરખાવીશું તે માલૂમ થશે કે ૪૭૦ના વર્ષે રાજા વિક્રમાદિત્યનું તા ગાદીનશીન થવું થયું છે. એટલે તેના રાજ્યના આરંભકાળથી તે સંવત્સરની ગણના શરૂ થઈ ગણવી રહેશે. પણ તેના પિતા અને ગ ભીલ વંશના સ્થાપકના સમયથી-એટલે કે ગભીલ વંશનીજ આદિથી--ો સંવત્સરની ગણના કરાય, તે। ૪૫૩થી ગણવી પડશે. મતલબ કે બન્ને ગણનાની વચ્ચે ૧૭ વર્ષનું અંતર પડી જાય છે. આ ઉપરથી સ્પષ્ટ સમનશે કે ઉપરની ટી. નં. ૨ માં જે, ના. પ્ર. પ. પૃ. ૭૨૪ના અવતરણમાં સમાવાયું છે કે, વિક્રમરાજ્યે ૧૭મા વર્ષે વિક્રમ સંવત્ની સ્થાપના થઈ હતી, તે વસ્તુ માન્ય રખાય તેવી નથી.૨૭ (જીએ પૃ. ૨માંનું લખાણુ). ઉપરમાં દર્શાવેલ સાહિત્યકથનને દૂર રાખીને ઇતિહાસની દૃષ્ટિએ એક વખત ફરી તેને વિચારીએ. રાજા દર્પણે અવંતિ ઉપર રાજ્ય ચલાવવાની શરૂઆત ૪૫૩ માં કરી છે એટલે તે વંશની શરૂઆત તે સમયથી થયેલી નાંધાય. પણ તેનું રાજ્ય દશ વર્ષ ચાલ્યાબાદ સયાગાએ ગાદી (૨૫) દા. ત. ચઋણુવંશી ક્ષત્રપાના સંવતની સ્થાપના કરી છે, ખીજા પુરૂષ ચણે, છતાં તેના સમચ તેના પિતા મેાતિકના રાજ્યાર'ભથી ગણ્યા છે. ગુપ્ત સ ંવતની સ્થાપના કરી છે ત્રીજા પુરૂષે, છતાં સમય નોંધાયા છે પ્રથમ પુરૂષના રાજ્યકાળથી: ત્રિકૂટ 'વત્સરને દૃષ્ટાંત પણ આ ક્રિસ્સાના છે. (જુએ પૃ. ૩માં અને એકાદશમ પરિચ્છેદ) (૨૬) જુએ ના. પ્ર. પત્રિ, પુ. ૧૦ ભાગ૪ પૂ. ૭૩૭ (૨૭) આ પ્રમાણે વિક્રમસ'વની સ્થાપનાના સમય વિશે, બે મત થયા-એક મતે ૪૫૩, ખીજા મતે ૪૭૦: આ ૧૭ વર્ષના અંતરને લીધે કેવા ગુંચવાડા ઉભા થયા છે તેની કાંઈક ઝાંખી આપતાં છાંત, આગળના ખ આપવામાં આવશે. તે જુએ, www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy