________________
૨૦
વરસ રાજ ભગવી માર્યા જશે. પછી જેની સાથે કાષ્ટ પણ રણ માંડી ન શકે એવા અતિ ઘણા ખળવાન શર્વિલ રાજા થશે તે પણ ત્રણ વર્ષ પૃથ્વી ભાગવી માર્યા જશે. તે પછી બ્રાહ્મણાના દ્વેષી ૧ તરીકે દુનિયામાં જાણીતા કાઈ બદનામ રાજા ચશેઃ એનું ભૂંડું રાજ્ય ત્રણ વર્ષ પહેાંચશે. પછી તે ધનતે લેાભી, ભૂંડાઈ ના ભરેલા, પાપી મહાબળવાન શંકપતિ, કલિંગરાજ શાતની૨ ભૂમિને ભૂખ્યા, કલિગ દેશ પર ચડાઈ કરી જીવ ખાશે. અને ભાલાડાંથી૨૩ સંગ્રામમાં અંગ વઢાઈ જઇ સર્વે થ્રીય અધમ શકાને સંહાર વળશે તે નિઃસંશય છે. પછી તે શાન્તિમાં ઉત્તમ રાજા૨૪, પોતાની સેનાથી પૃથ્વી હસ્તગત કરી દસમું વષઁ જીવતાં મરણ પામશે. સર્વ મહાબળવાન શક રાજાએ ધનલાભી હરો. શક રાજ્ય ઉચ્છિન્નપ થશે. ત્યારે [મગધની] (અવંતિની જોઇએ) ભૂમિ
શક રાજાઓ
(૨૧) બ્રાહ્મણના દૂષી એટલે વૈદિકધર્મીમાં નહીં માનનાર તેવા. આ હકીકત પણ દેખાડે છે કે રાકપ્રામાં જૈન ધર્માંના અંશા હતા જ: પાછળથી પ્રિયદર્શિને તે પાશ્ચા હતા અને તેથી જ જૈનાચા' કાલિકસૂરિએ તેમના આશ્રય લેવાને લલચાવેલા હતા (સરખાવે। ઉપર પ્રથમ પરિચ્છેદે ટી. નં. ૫૦) તથા આ પરિચ્છેદે ટી. ન, ૬.
(૨૨) શતવહનવ’શી રાજ્યને ટૂંકમાં રાત પણ કહેતા (જીએ પુ. ૫ તેમનું વૃત્તાંત) અને શતકુળના જે રાન તેને શાત કહેવાય. અહીં તેવા અર્થમાં વપરાયેા છે.
વળી આ ઉપરથી સાબિત થાય છે કે તે સમયે કલિંગ દેશ અધપતિ રાતવહનવી રાન્તના તાબામાં હતા.
(૨૩) કાઈ જાતનું શસ્ર કે અસ્ર હરો. વધારે સ'ભવ અસ્ત્રનું છે. તીરનું પાનું,
(૨૪) સવે અધ્રપતિ રાતવહુનેામાં આ રાન્નનું સ્થાન એકદમ ઊંચું ગણ્યું છે. (સરખાવા પુ. ૫ માં તેનું વૃત્તાંત)
વળી આ જીત મેળવ્યા પછી તે દશ વર્ષાં જ જીવત રહ્યો છે. એમ પણ કહી દીધું.
(રપ) અહીંથી રાક પ્રશ્ન ઉન્નિ થઈ (સરખાવે। ગૌતમીપુત્રની માતા રાણી ખળશ્રીના શિલાલેખની હકીકત)
(૨૧) પુષ્પપુરના નારા તથા તેની પાર જ કાઇ બીજી નગરીને વસવું થયું હતું એમ સમજવું. સરખાવે ઉપરની ટી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ સક્ષમ ખંડ
ઉજ્જડ હશે. ત્યારથી પુષ્પપુર૬ જૂનું રહેશે. અને જનારને ખાવા ધાશે. ભવિષ્યમાં તે કાઈ નવીન વંશના ૨૭ રાજાની રાજધાની થશે એ આશિષ છે.” શક રાજાઓ વિશે વિશેષ
યુગપુરાણના ઉપરના કથનથી તેમની વંશાવળી આ પ્રમાણે ગાઢવી શકાય છે.
મ. સ. ૪૬૩-૪૬ ૩
(૧) અમ્લાટ (૨) ગેાપાળ૨૯ ૪૬૩-૪૬૪ (૩) પુષ્પક (૪) શર્વિલ (૫) અજ્ઞાતઃ
૪૪-૪૬૫
૪૬૫૦૪૬૭
૪૬૭-૪૭૦
બદનામ
ઈ. સ. પૂ.
વ
૬૪-૬૩
વા
૬૩-૬૩
ના
૬૩–૬૨
૧
૬૨-૬૦ રા
૬૦-૫૭ સા
વર્ષા થી છ
ન. ૧૨. તથા નીચેના ‘અપાપા નગરી ’ વાળા પારિગ્રાફની હકીક
(૨૭) નવીનવ’શ એટલે બીજો વંશ, શક પ્રશ્નનું રાજ્ય પણ નહીં તેમ શાતવ શનુ પણ નહીં. વળી જીઓ ટી. ન. ૨૮૦
(૨૮) રાજધાની એટલે રાજનગર. તે શહેરમાં નવીન વશના રાજા પેાતાની ગાદી સ્થાપશે. સરખાવે ‘અપાપા નગરી’ વાળે! નીચેના પારિગ્રાફ એટલે કે જે રાજન શક પ્રજાનેા નાશ કરશે તે રાન પેાતાની ગાદી ત્યાં સ્થાપીને નવીનવરા ચલાવશે.
(ર) આ નામ સ ંસ્કૃત જેવાં છે. જ્યારે પડિત જાયસ્વાલજી તેમને ગ્રીક સરદારે સાથેના સબંધ હેવાનું (જુએ જ, બી. એ. વી. સેા. ૧૯૨૮ સપ્ટેંબર અક પૃ. ૧૪૨) જણાવે છે. આ ઉપર છુ. પ્ર. પુ. ૭૬ પૃ. ૧૦૦ માં દિ. ખ. કેશવલાલ હદભાઇ ધ્રુવ સાહેબે જણાવ્યું છે
કે, એમનાં સ ંસ્કૃત નામથી જણાય છે કે સિંધુ નદીના બે
માત્રુના પ્રદેશમાં વસી હિંદી બની ગયેલા શકેાના એ વ'શજ છે. અને દિના (ગ`ગા યમુના વચ્ચેના) પ્રદેશ શકાએ તે વખતે જીતી લીધેલેા જણાતા નથી: (કહેવાની મતલબ કે, (૧) આ શાને ઇન્ડસિથિઅન્સ સાથે સંબંધ હતા.
(૨) તથા આશા ઉત્તર હિંદમાંથી આવેલ નથી તેમજ તેમની સાથે તેમને કાંઇ સબંધ પણ નથી, (કેટલાક વિદ્વાને
www.umaragyanbhandar.com