________________
દ્વિતીય પરિચ્છેદ
ઈન્ટરેગનમ---- અંતર્કાળ
સંક્ષિપ્ત સાર —અંતર્કાળ શબ્દ જે ભાવાર્થમાં વાપર્યાં છે તેની સમજૂતિ— શકપ્રજાની ખાસિયતા તથા તેમણે હિંદ તરફ કરેલાં અનેક સરણના ઇતિહાસ—જે સંજોગ વચ્ચે તેમને હિંદમાં આવવાનું નિમંત્રણ થયું હતું તેનું વર્ણન—આ આમંત્રણ કેવું ભારે પડી ગયું હતું તેના ટુંક ખ્યાલ—શકરાજાઓની વંશાવળી તથા તેમના અધિકાર સમયનું વર્ણન— શકાર વિક્રમાદિત્ય તથા અંધ્રપતિ શાત સાથે તેમણે કરેલા યુદ્ધના હેવાલ અને તેમાંથી નિપજેલું પરિણામ
વિદિશા, ભિન્ના અને ઉજૈની નગરીના શાસક એવા અનેક વંશી અવંતિપતિના સમયે થઈ રહેલ તે નગરીઆના ઐતિહાસિક પ્રભાવ તથા વિકાસ-પુષ્પપુર નગર કેટલાં અને ક્યાં હોઈ શકે તેનું કરેલું પૃથક્કરણ—જૈન સંપ્રદાયવાળાએ અવંતિના પ્રદેશને કેટલું મહત્ત્વ આપી શકે તે માટે તે સ્થાનનું ઐતિહાસિક તેમજ સાહિત્યિક દૃષ્ટિએ કરેલું નિરૂપણુ—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com