SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૩ j છે. ડૉ. સાહેબની જૈનધર્મ, તત્ત્વ વિગેરેની ભાવના વિચારા, પ્રચલિત ભાવના વિચારેાથી જુદા લાગે છે. તેમ તેમને આખા ઈ. સ. પૂ. ૯૦૦થી ૧૦૦ સુધીના ૧૦૦૦ વા હિન્દના ઇતિહાસ જૈનમય જ જણાય છે; તેમની જીનતત્ત્વની વ્યાખ્યા વિશાળ છે. આથી કેટલાક મતભેદ થાય એ સ્વાભાવિક છે, પણ હાલના તબ્બકે લેખકના વિચારને વેગ અટકાવ્યે અટકે તેમ નથી અને અટકાવવા તેપણુ ચેગ્ય નથી. આ ત્રિજા ભાગમાં માર્યવ’શની પડતી તેનાં કારણેા સાથે સમજાવાઈ છે. શુંગવંશના ઇતિહાસમાં તે વશના રાજાએ જૈન વિરાધી હતા અને તેમણે જૈના, ખાદ્ધો વિગેરેની કતલ ચલાવી તે ચેાગસુત્રકાર અને વ્યાકરણ મહાભાષ્યકાર પતંજલી વિ. વૈદિકધર્મીઓની દોરવણી ને આભારી છે તેમ જણાવ્યું છે અને રાજા અગ્નિમિત્રને દુષ્ટ કલ્કીના અવતાર જણાવ્યેા છે. તે પછી ક્ષહરાટ, ચેાન, પાર્થિયન, શિથિયન અને પર્લ્ડવ એમ પાંચે પ્રજાની ઉત્પત્તિ, વિકાસ, તેમના પ્રસિદ્ધ રાજાઓનાં વૃત્તાંત અને અસર તથા પડતી વિગેરે વર્ણવ્યાં છે. આ ઈતિહાસ સ્મિથ સાહેબના ઇતિહાસ સાથે મેળવી અભ્યાસકાએ વાંચવા જેવા છે. મથુરા, તક્ષશીલા વગેરે શહેરાના ઇતિહાસ પણ જાણવા જેવા છે. આમાં ઘણી નવી જૂની ખાખતા તથા મતભેદો દર્શાવ્યા છે. એકદરે તેમના પ્રયાસ ઉત્તેજનને પાત્ર છે અને અભ્યાસકેાને ઘણી જાણવા વિચારવા, મતભેદ દર્શાવવા જેવી સામગ્રી એકઠી કરાયેલી છે. ડા. શાહુ ટીકાઓથી ન ડરતાં તેમના પ્રયાસ અપૂર્ણ ન મુકે એમ આપણે ઇચ્છીશું. તા. ૫-૨-૩૮ ગુજરાતી (૫) લેખક- ડૉ. ત્રિભુવનદાસ લહેરચંદ શાહ, એલ.એસ એન્ડ, એસ : પ્રકાશક શશિકાન્ત એન્ડ કુ. વડાદરા, પાનાં ૩૮+૪૧૪+૧૬+૮. કિંમત રૂા. છા ગુજરાતી પ્રકાશનના ઈતિહાસમાં આ પુસ્તકનું સાહસ ખાસ કરીને વિદ્વતા, બહેાળી સામગ્રી ને હાંશ પ્રશંસનીય છે. શ્રમ લીધેા છે, અને પોતે માની લીધેલ મતાન્તરનું સમર્થન વકીલની માફ્ક બહુજ ઉલટથી કર્યું છે. અને ગણાય તેવું છે. લેખકે બહુ પ્રમાણુમાં જારીવજારી જાણનારા ગ્રંથના ઉદ્દેશ જૈન સંપ્રદાયના ઈતિહાસના ઉદ્ધાર કરવાનો છે. આ કાય કરવા માટે લેખકને બહુ ઊંડા પાણીમાં ઉતરવું પડયું છે. પરિણામે અત્યાર લગી જે જે હકીકતા બૌદ્ધ સપ્રદાયને લગતી મનાતી આવી છે એ જૈન શાસનને લગતી છે એમ નક્કી કરવા તરફ સારીપેઠે આગ્રહ રાખવામાં આવ્યેા છે. એથી પુસ્તક ઘણુંજ ચર્ચાસ્પદ થઈ પડયું છે. આ ભાગમાં આવી ખાખતા ઉપર ભાર મૂકવામાં આન્યા છે. માયવશના અશેાક સિવાયના મેાટા રાજાએ બદ્ધ નહીં પણ જૈન હતા. ગ્રીક લેાકેાના સેકટસ એ ચંદ્રગુપ્ત નહિ પણ અશાક (ચંડાશેક) છે. પ્રિયદર્શિન એ શેાકનું ઉપનામ ની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy