________________
ભારતવર્ષ ]
ચાવી બૈદ્ધ સ્મારક સંબંધી સાવચેતીથી આગળ વધવાની ચેતવણી (જુઓ વૈદિક શબ્દ) ભારહુત સ્તૂપ સંબંધી પ્રકાશ ૩૦૫ (૩૦૫) ભિન્ન પ્રકારના શેઠ અને નોકર હોઈ શકે તેનાં દષ્ટાંતે (૧૬) ભિલસા અને ભારહુત ટોપ્સના નિર્માણના કારણોની તપાસ તથા તેને નિરધાર ૨૮ ભિસા, સાંચી, અને વિદિશાના સ્થાનને પરસ્પરને સંબંધ ૨૯૦ ભુવનેશ્વર મંદિર વિશે જાણવા ગ્ય હકીકત ૩૨૪-૩૨૫ ભુવનેશ્વરનું અને જગન્નાથજીનું સામ્ય (૩૪૧) રાજા ભેજનું બિરૂદ વિક્રમાદિત્ય પણ હતું ૬૮, ૬૯, ૭૯ (૭૯) ૮૪ બે ભેજદેવ (ગ્વાલિયરપતિ અને અવંતિપતિ) સંબંધી ઇતિહાસકારોએ કરેલ ગોટાળો ૯૩ (૯૩) મગધમાં નંદિવર્ધન રાજ્ય અતિવૃષ્ટિ, તથા અનાવૃષ્ટિ થયા હતા તેના સમયની સમજૂતિ ૨૮૯ મથુરાનું તીર્થ કૃષ્ણ ભકતનું–વૈદિક મતનું નથી તેનું કારણ (૬૩) મથુરા અને અવંતિની રાજકીય દૃષ્ટિએ સરખામણી (૧૪૫). મથુરા બૈદ્ધધર્મની સંસ્કૃતિનું ધામ નથી જ, હોય તે બહુ અલ્પ એ વિદ્વાનોને મત ૧૫૫ થી ૫૦ મદ્રાસ સરકારના ૧૯૩૦ ના પરિપત્રની જાહેરાત ૩૧૯ મનુષ્યસ્વભાવની ખાસિયતને લીધે લહિયાએ કરેલી ભૂલ ૮૬ મહારાજાધિરાજ પદ (મનું) મોટું કે કનિષ્કનું રાજા પદ મોટું ૧૪૮-૯ મહાક્ષત્રના અધિકાર (નહપાણ, ચ9ણ, રૂદ્રદામનના) પરત્વે તફાવત ૧૯૫ મહાક્ષત્રપ તથા ક્ષત્રપના અધિકારનું વર્ણન ૨૦૨ થી ૨૦૫ માનસ્તંભ ઉભા કરાવવાની પ્રથા : જૈન તથા વૈદિક સંપ્રદાયના અંગે તફાવતનું વર્ણન ૩૩૪-૩૫ તથા ટીકાઓ મુસ્લીમ ધર્મની સ્થાપના અરબસ્તાનમાં થઈ તે પૂર્વે ત્યાં કેવી સ્થિતિ હતી (૫૧) મુસલમાની રાજ્યોના સમયે વિક્રમાદિત્ય શબ્દની વપરાશ બંધ થઈ છે (૭૮) (૮૪) મૂર્તિ અને મૂર્તિપૂજા પ્રાચીન સમયે હતી કે કેમ ? ૩૪૦–૧ (૭૪૧) મેઘવાહન નામ વ્યકિતનું છે કે બિરૂદ છે (૨૦) (૨૩૯) ૨૪૦ મેરૂપતને આર્ય પ્રજાના કેન્દ્ર તરીકે ગણવાની પદ્ધતિ ૧૨૧ મોહનજાડેરાના અવશેષો સંબધી કાંઈક પ્રકાશ (૧૭) પ્લેચ્છ પ્રજાની વ્યાખ્યા (૧૯) (૧૩૬) (૧૩૭). યવન અને શક પ્રજાની સરખામણી (૨૧) યવને (આયોનીયન ટાપુના રહીશ) ને આર્ય શા માટે કહેવાય (૧૪) યુધિષ્ઠિર કલિયુગ સંવતની આદિ વિશે ૬૦ યુદ્વિષિર વૈદિક મતાનુયાયી નથી તેનું કારણ (૬૩) રાજનીતિના એક ધારણને ઉલ્લેખ ૨૨૮ રાજદ્વારી ક્ષેત્રની અસર સામાજીકને પણ પહોંચે છે તેનું દૃષ્ટાંત ૮૩ રાજસૂય યજ્ઞ કયારે થાય; તે સમયે પ્રજાને શું લાભ મળે તેનું વર્ણન ૨૯૩ (૨૯૪) રાજા ઉપરથી તેના વંશનું નામ પડયાનાં દૃષ્ટાંત ૧૩૮ રાજાપદથી પરદેશીઓ પોતાને ક્યારે વિભૂષિત કરતા, તેનાં કારણ અને દૃષ્ટાંત ૧૪૮ રાજાઓ કરંજન કાર્યો કરાવતાં, તે ક્યારે ? ને ફરજ તરીકે? તેની સમીક્ષા (૨૭૭)
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com