SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪ સમયાવળી " [ પ્રાચીન ૫૩૧ શકારિ વિક્રમાદિત્યે (દારિ વિક્રમાદિત્ય જોઈએ) લડેલ કારના યુદ્ધ (મંદસોર જોઇએ)ની સાલ ૮૨, ૯૦, (૫૩૪, ૮૦); (૫૩૧, ૮૨). ૫૩૧-૩૩ અગ્નિકુલિયા રાજપૂતોએ દૂણપ્રજાને નાશ કર્યો ૨૨૨; ૯૨; અગ્નિકુલિયા રાજપૂતાની શાખાએ માલવસંવતની શરૂઆત કરી ૧૦૬; માલવપતિ યશોધર્માએ કાર મુકામે મિહિરકુલને હરાવ્યાની વાત છે. હૈનેલે અને ડે. કલેહેને કરી છે ૭૪. પણ તે ઈ. સ. પૂ. પ૭માં યુદ્ધ થયું છે ૭૫. જ્યારે અગ્નિકુલિય રાજપૂતોએ દેણપ્રજાને જે હાર ખવરાવી છે તે મંદર મુકામે યુદ્ધ થયું છે (૫૪). ૫૩૩ અગ્નિકુલિયા રાજપૂતોની ઉત્પત્તિ ૩૩૦ ૫૫આસપાસ પરમાર વંશી વૃદ્ધ ભોજદેવ-વૈદિકમત પ્રમાણે કવિબાણ અને મયૂરવાળા અને જૈનમત પ્રમાણે ભક્તામર સ્તંત્રવાળા માનતુંગસૂરિના સમકાલીન ૮૦. ૫૮૦ યયાતિ કેશરી રાજાએ ભુવનેશ્વરનું મંદિર બંધાવવા માંડયું ૩૩૦, ૩૨૫, ૩૨૯, ૩૩૧, ૩૪૧. છઠ્ઠી સદી અશોકવર્ધન મૌર્યની એક શાખા બંગાળ પ્રાંત ઉપર રાજ્ય ચલાવી રહી હતી ૨૬૩. ૬૩૪ શ્રી હર્ષવર્ધનને સમય ૭૫. ૬૫૫ આશરે ભુવનેશ્વરનું મંદિર સંપૂર્ણ થયું ૩૨૯. ૬૯થી ૭૫૦ ભવભૂતિ અને વાકપતિરાજનો સમય (૩૨૧). સાતમી સદી મહમદ પયગંબર સાહેબને સમય ૧૬૬. સાતમી સદી શશાંકરાજા બંગાળપતિ ૩૨૧. ર૦થી ૭૮૦ પરમારવંશી દેવશક્તિનું રાજ્ય (વિક્રમાદિત્ય નામ સંભવે છે) ૭૯. ૭૩૩થી ૫૯ ચૌલુક્યવંશી વિક્રમાદિત્ય પહેલાનું રાજ્ય ૭૯, ૭૫૪ વિક્રમ સંવત ૮૧૧ લખેલ એ પહેલો શિલાલેખ ૭૦, (૯૩). ૭૫૯થીઆગળ ચૌલુક્યવંશી વિક્રમાદિત્ય બીજાનું રાજય કક. ૭૬૯ વિક્રમ સંવત ૮૨૬ને શિલાલેખ ૭૮ (૯૩). ૭૮૮થી ૮૨૦ શ્રી શંકરાચાર્યજીને સમય (૩૩૧). આઠમી સદી બંગાળ તરફના મુલકમાં ધર્મક્રાંતિ ૩૩૧. ૮૪૯ વિક્રમ સંવત ૮૯૭ને શિલાલેખ મળી આવેલ છે ૭૮ (૯૩). ૮૭૦થી ૯૧૫ માલવપતિ ભોજદેવઃ આદિવરાહઃ ઉપમિતિ ભવપ્રપંચાના કર્તા સિદ્ધર્ષિવાળા (વિ. સં. ૯૬૦) ૮; ભેજદેવ ગ્વાલિયરપતિ (આદિવરાહ ભોજદેવ માલવપતિને સમકાલીન) બપ્પભદરિવાળા રાજા આગ્નદેવને પૌત્ર થાય ૮૦. ૯૯૬થી૧૦૫૫ ભોજદેવ, શિલાદિત્ય પ્રતાપશીલ; મુંજરાજા ઉ પૃથ્વીવલ્લભને ભત્રિજો તથા વાદિવેતાલ શાંતિસૂરિને પ્રબોધિત ૮૦. ૧૦૦૯ શત્રુજ્ય મહાભ્ય પુસ્તક લખાયું ૭૦. (૪૦૯ની સાલ તેમાં લખાઈ છે). ૧૧મી સદી કલચૂરિવંશના રાજાઓનો અમલ ચેદિદેશ ઉપર; તેવી માન્યતા ૨૩૨-૨૩૩. ૧૧૯૮ વર્તમાન જગન્નાથજીનું મંદિર રાજા અનંગ ભીમદેવે બંધાવ્યું ૩૨૪, ૩૨૯, ૩૩૧. ૧૬૦૦આસપાસ જૈનકવિ સમયસુંદરની હૈયાતી (૩૦૨). ૧૮૫૧ કનિંગહામ સાહેબને સાંચીમાં જગન્નાથના જેવી ત્રિમૂર્તિ સાંપડી ૩૨૭. ૧૮૮૨ પટણાની નજીકથી બે યક્ષમૂર્તિ ખોદકામ કરતાં મળી આવી (૩૦૨). બેઝવાડા નજીક મેટ મઠ મળી આવ્યાની મદ્રાસ સરકારની જાહેરાત ૩૧૯. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy