________________
૫૦
પક પૂર્વ
સમયાવી
[ પ્રાચીન ૪૮૮
શ્રી ભદ્રબાહુસ્વામી (ચંદ્રગુપ્ત મૌર્યના ગુર)ની દીક્ષા ૩૧૫. ૪૮૨થી ૪૫ર ૪૫થી ૭૫ સિંહલદ્વીપમાં અંધાધૂંધી-લૂંટારૂની રાજસત્તા ૨૯૭. ૪૦૪થી ૬૧૫૩થી ૧૬૬ ચેદિવંશના ત્રીજા વિભાગનો વહિવટ ૨૩૨ (૨૪૯), ક્ષેમરાજે કલિંગની ગાદી
કબજે કરી (૪૭૫, ૨૪૨, ૨૪૩, ર૭૨).ચેદિવસના ત્રીજા વિભાગની આદિ (૩૩૯). ૪૭૫ થી ૪૬૮ સાત વર્ષના ગાળામાં ક્ષેમરાજે ઓરિસાના પ્રાંત છતીને કલીગમાં ભેળવી
લીધા, ૨૪૩. ૪૭૪
અનુરૂહનું મરણ ૨૩૧. ૪૭૨ ૫૫ નંદિવર્ધનને રાજ્યાભિષેક ૨૬૭.
ક્ષેમરાજ નંદિવર્ધન સાથે યુદ્ધમાં ઉતર્યો ૨૪૩: નંદિવર્ધને કલિંગ ઉપર ચડાઈ
કરીને કિલિંગજીન મૂર્તિ મગધમાં ઉપાડી લઈ ગયો ૨૪૪. ૪૬૮ ૫૯ મગધમાં બે કુદરતી કોપઃ એક અનાવૃષ્ટિને ૨૮૯; બીજે કપ અતિવૃષ્ટિને
૨૮૯ (૪૬ર); ૨૯૦ (૫૮). ૪૬૮ પૂર્વે ૫૦ પૂર્વ મગધમાં રાજ નંદ નહેર ખોદાવી હતી ૨૮૯ ૪૬૭.
નંદિવર્ધનની અવંતિ ઉપરની સત્તા ચાલુ હતી ૨૩.
જંબુસ્વામીનું નિર્વાણ (૩૦૮); તે સમય બાદ કેટલીક ચીજોનો ઉચ્છેદ થયો ૧૫. ૪૫૮ પૂર્વે ૫૯ પૂર્વે જૈનધર્મ ઉડીસામાં હતું તેની સાબિતી (૩૦૧). ૪૫૬
નિંદિવર્ધનનું મૃત્યુ ૨૭૪-૭૪૫. ૪૫૪
રાજા ખારવેલને જન્મ ૩૪૮.
ખાવેલ યુવરાજપદે ૩૪૮. ૪૩૯
રાજા ક્ષેમરાજનું મરણ ૨૪૨-૨૪૯. સિંહલદ્વીપમાં અભયવિજયના રાજ્યની શરૂઆત ૨૬૨; તેનો રાજ્યાભિષેક ૨૮૨, ૨૯૭. રાજા વૃદ્ધિરાજનું મરણ અને ખારવેલનું લિંગપતિ બનવું ૨૫૫, ૨૬, ૨૭ર. (વિદ્વાની માન્યતા પ્રમાણે ઈ. સ. પૂ. ૧૮૩): યુવરાજ ખારવેલની સીન ઉપર ચડાઈ ૨૬૨.
ખારવેલને રાજ્યાભિષેક ૨૭૧, ૨૮૩, ૨૮૮, ૨૯૬. ૪૨૯થી ૩૯૭ ૯૮થી ૧૩૪ રાજા ખારવેલને સમય (૨૮૦) (૧૮) ૩૪૮.
મગધપતિ નંદ બીજાનું મરણ ૨૮૩.
શતવહનવંશની સ્થાપના (૨૭૧) ૨૮૩, (૨૮૪). ૨૫ ૧૦૨ આંબવંશી આદ્યપુરૂષોને સમય ૨૬૮-૨૫૫; બેનાતટનગરની જાહેરજલાલી
ચાલુ હતી ૩૧૮; તે જાહેરજલાલી ઈ. સ. પૂ. ત્રીજી સદી સુધી જળવાઈ
રહી હતી ૭૧૮. ૧૦૪ રાજા ખારવેલે છઠ્ઠા વર્ષે રાજસૂય યજ્ઞ કર્યો ૨૯૩. ૨૨
ખારવેલના યુવરાજ વડગ્રીવનો જન્મ (૨૯૪), ૩૫૧, ૩૨૩, ૩૬૩. ૪૨૧ ૧૦૬ રાજા ખારવેલે મહાવિજય પ્રાસાદ બંધાવ્યો ૩૨૧. ૪૧૮ ૧૯ રાજા ખારવેલે દક્ષિણહિંદમાં ટાટોળીએ બંધાવેલ મંદિને નાશ કર્યો (૩૫૫). ૪૧૫ ૧૧૨
હાથીગુંફાને લેખ કોતરાવાયો ૩૫૧; ખારવેલે પુસ્તકાહાર કર્યો ૩૧૬.
૪૪૯
ર
૯૮
૧૦૦
૧૦૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com