________________
૩૬
ચતુર્થ પરિચ્છેદ –દુષ્કાળના વખતમાં પણ રાજા ખારવેલે પુસ્તકેદ્વારની પ્રવૃત્તિથી
લોકોમાં જ્ઞાનનું મહત્વ વધારેલું. જે મૂતિ વિષે ખટરાગ થયા કરતો હતો તે જગન્નાથજીની મૂતિ હોવાનું મનાયું છે. ધર્મસ્થાપના માટે તેણે અમરાવતીમાં
સ્તૂપ પણ બંધાવ્યો છે. પંચમ પરિછેદ –વિષકન્યા વક ગ્રીવને મળે તેવી ચાણકય ગોઠવણ કરે છે તેના
હાથના સ્પર્શથી જ વકગ્રીવ મૃત્યુને શરણ થાય છે ને મૈયે વિજયી થઈને ઠેઠ લંકા સુધી કે ગજાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com