________________
ઢાંકેલા વિવેચનાની
૩૧૮
તેમના વિદ્યમાનપણાનાં શરીરના કાઈ અસ્થિના અંશ જાળવી રાખવામાં આવ્યા છે. (૨) આ મૂર્તિઓને વૈદિક ધર્મોનુયાયીઓ, (બ્રાહ્મણા હેાય કે વૈષ્ણવા હાય) અતિ પવિત્ર માને છે. (૩) વિશેષમાં એ છે કે, વૈદિક ધર્મવાળાએઁ। તે મૂર્તિઓ પેાતાની હાવાના જો કે દાવા કરે છે, પણ તે અસ્થિને પવિત્ર માનતા નથી; અડ. તાં અભડાય છે જ્યારે આ મૂર્તિની અંદર તેા અસ્થિ સંરક્ષિત રાખેલું માનવામાં આવે છે. (૪) આ મૂર્તિએને વિકૃત બનાવી ત્યાં સ્થાપન કરવામાં આવી છે. (૫) તેમનાં ખાદ્ય લિંગ જોતાં બૌદ્ધ ધર્મનાં લાક્ષણિક ચિન્હા જે ત્રિરતને નામે એળખાય છે તેમતે સુસંગત અને અચૂક રીતે મળતાં આવે છે (૬) વળી આવીજ રીતે ત્રિ-મૂર્તિનું એક ત્રિક, સાંચી સ્તૂપવાળા પ્રદેશમાં પણ મળી આવ્યું છે-એટલે કે સાંચી સ્તૂપ અને જગન્નાથપુરીનાં તીર્થસ્થાના એકજ ધર્મનાં સંભવે છે (૭) સાંચીનુ સ્થળ વિદ્વાનેએ અત્યારે બૌદ્ધ ધર્મનું માન્યું છે તેથી જગન્નાથપુરીનું તીર્થ પણ, બૌદ્ધધર્મનું હેાવા સભવ છે. આ પ્રકારની માન્યતાને સમર્થન મળે તેવા સમાચાર પણ મળે છે કે સર જેમ્સ ક્રૂગ્યુસન નામના વિદ્વાને વૃક્ષ અને નાગપુજા ’ નામનું એક પુસ્તક રચ્યું છે તેની સમાલેાચના લેતાં મિ. હીલીએ ભારપૂર્વક સર્ કનિંગહામની સૂચનાને ટકા આપ્યા છે; એટલુંજ નહિ પણ વિશેષમાં પેાતાના અભિપ્રાય દર્શાવ્યેા છે, કે ત્રિરત્ન અને મૂર્તિની ખાદ્ય સ્વરૂપની સાદશતા ભલે જરા ખેડેાળ લાગે છે, પરંતુ તે ભ્રમ-મૂલ ઉપર રચાયેલી છે. બાકી સાદશ્યતા છે તે નિઃસંદેહ છે.
.
આ પ્રમાણે વિદ્વાન મહાશયા, જેએ અદ્યાપિ પર્યંત પાતાતાના વિષયમાં નિષ્ણાત અને એક સત્તા સમાન લેખાતા આવ્યા છે; તેમના-અને તે પણ એક નહીં, પરંતુ ખભે ત્રણ ત્રણ ( સર કનિંગહામ, મિ. હીલી અને ૐ. રાજેન્દ્રલાલ મિત્ર ) જાનાઅભિપ્રાયે। જ્યારે સહમત થતા જાય છે, ત્યારે આ વિચાર। તદ્દન હસીને કાઢી ન નાંખતાં, વિશેષ નહીં તેા ક્રીક્ીતે બારીક કસેાટીએ તેમને કસી જોવાની આપણી એક અનિવાર્ય ક્રૂરજ થઈ પડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ દશમ ખંડ
ઉપરના પારિગ્રાફમાં આ મૂર્તિના મહાત્મ્ય વિશે ભિન્ન ભિન્ન સ્થળેથી જે વિચારા દર્શાવવામાં આવ્યા છે તેનાં અવતરણા ટાંકી ટાંકીને ટાંકેલાં વિવેચ- તે ઉપરથી સારરૂપે આપણે કેટલાક નાની ગુંથણી મુદ્દાએ તારવી કાઢયા છે; જેમકે પૃ. ૩૨૩ ઉપરના ત્રણ અને પૃ. ૩૨૫ ઉપરના છ મળી એકંદર નવ; તે વૈદિમયતાનુયાયી સમર્થ વિવેચકકારના કથન ઉપરથી તારવી કાઢેલા છે. ઉપરાંત ૩૨૭ અને આ પૃષ્ઠ ઉપર જે સાત મુદ્દાએ જણાવવામાં આવ્યા છે તે, સંશોધનના વિષયમાં વિશારદ ગણાય તેવા એ ત્રણ–યુરે।પીય વિદ્વાન જેવા તદન તટસ્થ ગણી શકાય તેવા-નિષ્ણાતજનેાના કથન ઉપરથી તરી નીકળતા માલૂમ પડયા છે. એકંદરે ૯+૭=૧૬ મુદ્દાઓ થયા. ઉપરાંત, પારિગ્રાફની શરૂ આતમાં જૈન ધર્મની કેટલી માન્યતાએ જેતે ઈતિહાસને ટેકા છે તેવી વર્ણવી ખતાવી છે. આટલી સામગ્રી આપણી પાસે મેાજીદ પડી છે. હવે તેના ઉપર વિચાર કરતાં કાઈ નિર્ણય ખાંધી શકાતા હાય તા બાંધીએ.
આપણી પાસે તપાસ હાથ ધરવા માટે સામગ્રી તેા ધણી આવી પડી છે. પરંતુ તેની ગાઠવણી ખરાખરી ન કરાય, ત્યાંસુધી આગળ વધવામાં ઘણી મુશ્કેલીઓ પડે તેમ છે; એકલી વિગતા ઉપરથી જ ભલે બધાં અનુમાન કરવામાં આવ્યાં હાય, પરંતુ તે અનુ માનને આગળ પાછળની ઐતિહાસિક પરિસ્થિતિથી સમર્થન મળી જતું હેાય, તેા તેમને અનુમાનની કાટિમાંથી ઉપાડીને નિર્ણયની પ્રાટિમાં મૂકવા જેવાં કહેવાય ખરાં. છતાં તે ખનાવાની હકીકતાને કેવળ મેળ ખાતી જ જણાવીને ખેસી રહેવાય, તેા ધણીએ વખત તેનિર્ણય ઉથલાઇ જવાની ખીક રહે છે. તે માટે તે વિગતાને કાળદર્શક આંકથી મજબૂત બનાવવાની જરૂર રહે છે. એટલે ઉત્તમમાં ઉત્તમ અને તદ્દન નિર્ભય માર્ગ એ કહેવાશે, કે બધી ઐતિહાસિક વિગતાને સમયના આંક સાથે ગુંથીને, તેમતે અનુક્રમવાર ગાઢવી બતાવવી જોઈ એ. તે નિયમાનુસાર આપણે કામ લેવું પડશે. જેથી કરીને ઉપર દર્શાવેલા સેાળ મુદ્દાને સાર, સમય
www.umaragyanbhandar.com