________________
તે મૂર્તિનું
૩૨૬
ઔર ૬૦૦ કીટ ચૌડી હૈં। ઈસ દીવાર કે અંદર ભિન્ન ભિન્ન દેવતાઓકે ટે માટે સે। મંદિર હૈ ઔર ઉસકે ખીચમે ભગવાન ભુવનેશ્વરકા મંદિર હૈં । મંદિરકા પ્રધાન દ્વારની ઠીક સામે અરૂણુ સ્તંભ નામકા એક ખડા સુંદર સ્તંભ હૈં। ભગવાન ભુવનેશ્વરકા લિંગવિગ્રહ ખડા વિશાલ હૈં । ઉસકા વ્યાસ કરીબ ૮ ફુટકા હૈ। ઉંચાઈ ખી કરીખ ઉતની હી હૈં। ઇતના ઉંચા શિવલીંગ શાયદહી કહીં દેખને કે। (ન)૧૨ મિલેગા લિગકી આકૃતિ ભી ૩૭ વિચિત્ર સો હી હૈ । વહુ એક પાષાણુ સ્તંભ–સા દિખાયી દેતા હૈ । ઉસમેં તીન વિભાગસે નજર આતે હૈ, જે સંભવતઃ બ્રહ્મા, વિષ્ણુ એવં શિવકે ધાતક હૈ। જગદીશકી ( જગન્નાથપુરીની પેઠે ) તરહ યહાં ભી લેાગ જાતિ-પ્રાતિકા ભેદ છેડકર કચ્ચી રસેાઈકા પ્રસાદ પા લેતે હૈ ''। આ પ્રમાણેના વર્ણનથી માલૂમ થાય છે કે, આ ભુવનેશ્વરનું અને શ્રી વિશ્વ મંદિરનું વર્ણન, ખાંધણીની ભારત, મહિમા, મૂર્તિનું સ્વરૂપ ઈ. ઇ. સરખાં છે; જે ફેર છે તે માત્ર ચેકના ક્ષેત્રફળનેા અને સ્થાનને. એટલે આપણે માની શકીએ કે તે બન્ને એકજ પંથના પ્રતીક છે.
આ બન્ને પ્રસિદ્ધ અને પવિત્ર તીર્થધામ વિશેનું આટલું વર્ણન આપીને હવે તે વિશે પુરાતત્ત્વ વિશારદે નું શું મંતવ્ય . યેલું છે તે જણાવીએ એટલે આપણને તે ઉપરથી સરખામણી કરવાનું સહેલું થઈ પડશે.
ભારદ્ભુત સ્તૂપ નામે ઓળખાતા ટોપ વિરો એક, તેમજ સાંચી—{ભસા પ્રદેશમાં જે અનેક સ્તૂપે આવેલા છે તે વિશે એક, એમ મળી એ સ્વતંત્ર પુસ્તકા જનરલ કનિંગહામે૫૩ લખેલ છે. આ બન્ને ઠેકાણે ઉભા કરાયલા સ્તૂપા બૌદ્ધ ધર્મના અત્યારે માનવામાં આવે છે. બન્ને સ્થાનનાંપ૪ શિલ્પકામમાં ત્રિરત્ન નામે ઓળખાતાં ધર્મચિહ્નો છે. તે વિશેનું
(૫૨) અત્ર ફ્રેંસમાં ન રાખ્ત અમે મૂકયો છે. સંભવ છે કે, મૂળ હકીકતમાં પ્રફરીડરની શરતચૂકથી રહી ગયા છે. (૫૩) આ પુસ્તક જયારે તેમણે લખેલાં ત્યારે તેમને ‘સર’નાઈકાખ મળ્યા નહાતા તેથી જનરલ કનિંગહામના સામાન્ય નામથી તે સમયે ઓળખાતા હતા!.
(૫૪) પુરાતત્ત્વમાં રસ લેતા સર્વાં વિદ્રાને આ હુકી ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ દશમ ખંડ
પેાતાનું મંતવ્ય આળેખવા જતાં, જગન્નાથપુરીના મંદિરમાંની મુખ્ય મૂર્તિના સ્વરૂપની આકૃતિ, જે સાંચીના પ્રદેશમાં પણ તેમની નજરે પડી છેપપ, તે સંબંધી પેાતે જે અનુમાન ઉપર આવ્યા છે, તે પણ તેમણે જણાવી દીધું છે. તેમના પેાતાના શબ્દો આ પ્રમાણે છે—Considerable interest attaches to this symbol of the Tri-ratna as there can be no reasonable doubt that the three rude figures of Jagannath and his sister and brother, now worshipped with so much fervour in Orissa, have been directly derived from three of these symbols. I was first led to this opinion in 1851 by the discovery of these symbols, set up together in one of the Sanchi sculptures...I may add that the Jagannathi figure in Orissa is universally believed to contain a bone of Krisna; but as Brahmins do not worship the relics of their gods, I conclude that this bone must be a relic of Buddha and that the rude figure of Jagannath in which it is contained, is one of the old Tri-ratnas or Triple-gem symbols of the Buddhist Triad. The able reviewer of Mr. Fergusson's Tree-and Serpant worship ( Mr. Healy in the Calcutta Review) remarks that one of General Cunningham's happiest hits
જાણે છે છતાં અત્ર તેના ઉલ્લેખ કરવાનેા હેતુ એ છે કે, આ ખાગતમાં અભિપ્રાય ઉચ્ચારવાને તેએ એક સત્તા સમાન લેખાય છે.
(૫૫) ધી સિસાટાસ પુસ્તકને અંતે ખેડેલ પ્લેઈસ નં. ૭૨ મા આકૃતિ ન. ૨૨-૨૩ ફ્લુએ,
(૫૬) ભારદ્ભુત સ્તૂપ પુસ્તકમાં પુ. ૧૧૧-૧૧૨૦
www.umaragyanbhandar.com