________________
ચતુર્થ પરિચ્છેદ ]
આપે છે. અને છેવટે પેાતાના અભિપ્રાય જણાવતાં જણાવે છે કુ૨૮ “ આ પ્રમાણે પૌરાણિક સિદ્ધાંતના ( નહીં કે પૌરાણિક ગ્રંથાના ) અનુયાયી જતેનું કહેવું છે કે......માળવાના રાજાએ૨૯ બંધાવેલા એ ભવ્ય મંદિરનેા (મતલબકે જગન્નાયજીનું મૂળ મંદિર જે હતું તેને ) પણ નાશ થઈ ગયા હતા; પણ ઈ. સ. ની સત્તરમી સદીના પ્રારંભમાં જગન્નાથજીનું જે મંદિર અસ્તિત્વ ધરાવતું હતું અને આજે પણ પેાતાના ઉન્નત શિખરેાથી પૂર્ણ અભિમાન ધરાવતું જે મંદિર જોવામાં આવે છે. તે મંદિર ધણું જ પાછળથી એટલે બહુધા ઈ. સ. અનંગ હતું. ”
૧૧૯૮માં રાજા ભીમદેવ તરફથી બંધાવવામાં આવ્યું “એની પ્રથમ મંદિર અને તેમાંની મૂર્તિ વિશે આપણે જેવી ચમત્કારિક કથા વાંચી આવ્યા છીએ તેવીજ અનેક પ્રકારની ચમત્કારિક આખ્યાયિકાએ એ મંદિર અને તેમાંની મૂર્તિ વિશે સાંભળવામાં આવે છે. આ સર્વે અવતરણા
મહાત્મ્ય
પરંતુ
(૨૮) મજકુર પુસ્તક પૃ. ૧૦૮, (૨૯) માળવાના ક્રયા રાત્નએ તે દર્શાવ્યું નથી. હવે પછી આલેખાતા વન ઉપરથી સમય છે કે, ચચાતિકેશરી નામે જે રાજી થયા છે તેની પૂર્વેના ક્રાઈ માલવપતિએ તે મદિર બંધાવ્યું હતું એમ કહેવાના આરાય છે.
(૩૦) એટલે કે, વધમાન મંદિરની સ્થાપના વિશે જે આખ્યાયિકાએ ચાલી રહી છે તે બલે દંતકથારૂપે લાગતી હશે પરંતુ તેના પ્રભાવ તા ચમત્કારિકજ લેખાય છે એમ કહેવાના આરાય છે.
(૩૧) મજકુર પુસ્તક પુ. ૧૧૦
(૩૨) આ બધાં સ્થાનનાં દશાસ્થાનની હકીક્ત માટે નીચેની ટીકા. ત. ૩૩ જુએ.
(૩૩) પુ. 1માં રાજગૃહીના સ્થાન વિશે જે વર્ણન આપ્યું છે તે જુએ. તેની આસપાસ જે પાંચપહાડ (ઉદયગિરિ, ખડગિરિ, વૈભારગિરિ આદિ) આવેલા હતા તેની પર્વતમાળા લખાતી લખાતી ડૅડ કલિંગ દેશમાં ગઈ હતી. તેજ ઉદગિર અને ખંડિર્ગાર આ પર્વત છે.
[Üણુ-લેખક મહારાયનું આ વર્ણન પ્રાચીન સમયનું છે, આપણે હાથીગુફાનું જે વર્ણન કરી રહ્યા છીએ તે પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૩૩
ને સમુચ્ચય ગ્રહણ કરતાં નીચે સાર તારવી શકાય છે; જેમ કે (૧) હાલનું જે વિશ્વમંદિર છે તે ઇ. સ. ૧૧૯૮ માં બનાવાયું છે, (૨) તેની પહેલાનું જે મંદિર હતું તે માલવપતિએ બંધાવ્યું હતું અને તેને નાશ થઈ ગયા હતા ( કાળે કરીને નાશ થયેા હતેા કે કાય રાજસત્તાના જોરજુમથી નાશ થયે હતા. તે જણાવાયું નથી) અને (૩) મંદિર તથા મૂર્તિએ વિશેની જે આખ્યાયિકા વર્તમાનકાળે સાંભળવામાં આવે છે તેવી જ ચમત્કારિક, પરંતુ કાંઈક ભિન્ન સ્વરૂપમાં, પ્રાચીનકાળની આખ્યાયિકાએ હાવા સંભવ છે.
તેજ વિવેચક વળી આગળ જતાં લખે છે કુ ( રાજધાનીની ) પશ્ચિમે ૨ પુષ્પગિરિ નામક એક પર્વત હતા અને તે પર્વતમાં એક સ્તૂપ તથા એક વિહારનું અસ્તિત્વ હતું. એ પર્વત તે વર્તમાનકાળના યંગર અને ખંગિરિ૩૩ નામક પર્વતા જ હાવા જોઈએ. ૪ એ પર્વતામાં
પ્રાચીન સમયનુ' છે. ભલે બ તેના સમયમાં ઘણા ફેર છે. છતાં બંને વર્ણન કેવાં મળતાં આવી જાય છે તે જુઓ. તેમના લખવા પ્રમાણે તે દેશની રાજધાનીની પશ્ચિમે પુષ્પગિરિ પર્વત હતા અને આ પર્યંતમાં ગુફામ ંદિર તથા સ્તૂપ હતા જ્યારે આપણે પણ તેમન કહીએ છીએ કે, ચિલ્કા સરવર પાસે લિંગની રાજધાની હતી. તેની પશ્ચિમે એક પર્યંત છે કે જેની તળેટીએ ધૌલી નગોડાને ખેડા લેખ છે તથા તે પતમાં આ હાથીગુંફા છે (જેને ગુફામ'દિર પણ કહેવાય છે કેમકે તે પતમાં જે અનેક ગુફાઓ અને મદશ છે તેમાંનું આ એક ગુફામાંદિર કહેવાય છે). વળી આ પુષ્પગિરિને વર્તમાન કાળના ઉદયગિરિ અને ખ'ડગિરિ માંના એક માને છે. આપણે પણ તે પ્રમાણેજ કહીએ છીએ જુએ ઉપરની લીટીએ. મતલબ કે સર્વેનું જ્યન એકજ પ્રકારનુ અને સ` હકીકતે મળતું જ છે, એટલે તે નિશ' છે એમ કહેવું પડશે. ]
(૩૪) લેખકે હેવા ર્નોઇએ શબ્દ વાપર્યાં છે. આપણે પણ રી ન. ૩૩માં આપણા અભિપ્રાય દર્શાવતા જણાવ્યું છે કે, તે નિશક છે એમ કહેવું પહેરો (જીએ ઢી, ન. ૩૩ ના અંતિમ રાબ્દો)
www.umaragyanbhandar.com