________________
હાથીણુંકાના લેખના
૩૦૬
જે કહેવાનું રહે છે તે એટલું જ કે વાચકને હવે ખાત્રી થશે કે અમારા તે કથનને રાજા ખારવેલના હાથીણુંક્ાના લેખથી સંપૂર્ણ સમર્થન પણ મળી રહ્યું છે. તેમ આવા સ્તૂપા ઉભા કરવાની પ્રથા જૈનમતાનુયાયીઓમાં હતી તે હકીકત પણ હવે સિદ્ધ થઈ જાય છે.
(૬) પૂજામાં રત ઉપાસક ખારવેલે જીવ અને શરીરની શ્રીની પરીક્ષા કરી લીધી. એટલે કે રાજા ખારવેલ જે જૈનધર્મમાં સંપૂર્ણપણે આસક્તિ ધરાવતા હતા તેણે ઉપાસકદશાર સાધી હતી; એટલે શ્રાવક તરીકે જે કાર્યા. ધર્મશાસ્ત્રની આજ્ઞા પ્રમાણે નિત્ય નિયમ તરીકે કરવાં જોઈએ” તે સર્વે પોતે હવેથી આચરતા થયા હતા. અને આમ કરવાથી તેને પેાતાના આત્માનું જ્ઞાન થયું હતું. તેમજ યુવરાજાવસ્થામાં શાસ્ત્રનાં પઠન પાઠન આદિ કા હૈાવાને લીધે પુદ્ગલ તથા આત્માના ભેદની ઝીણામાં ઝીણી રીતે સમજણુ તેને મળી ગઈ હતી.
વળી પેાતાના આત્મકલ્યાણ માટે ધર્મક્રિયા
(૯૨) નુ સમ્રાટ પ્રિયદર્શિનના સહસ્રામના ખડક લેખ (૯૩) એક ક્રાર્યાં એ પણુ ગણાય છે કે તેણે એક દિવસમાં ત્રણ વખતે છનમૂર્તિની પૂજા કરવી જોઇએ. આ પ્રમાણે રાન્ત શ્રેણિકને પણ નિયમ હતેા. (જુએ તેનું વૃત્તાંત) તેમ રાજા ઉદયાને પણ આ કાર્યને માટે જ પાટલિપુત્ર નગરે નવું દેવાલય બંધાવી તેમાં છનદેવની મૂર્તિ પધરાવી હતી. (પુ. ૧ પૃ. ૩૦૦ જીએ).
(૯૪) રાત દિશાના જ્ઞાની=સ દિશાના જ્ઞાની અથવા દશ દિશાના જ્ઞાની આ પ્રકારનું લખાણ àાવું જોઇએ. આ વાક્રય સાથે નીચેની ટીકા નં. ૯૫, ૯૬નું લખાણ જો વાંચવામાં આવશે તે તુરત સમાશે કે, જે પુરૂષને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ છે અથવા જેમને કેવળી કહેવાય છે. તે માટે આ વિશેષણે। વપરાયેલ છે.
કૈવલ્યજ્ઞાન તેને કહેવાય છે કે, જેથી ત્રણે કાળમાં સ પદાર્થોનાં-જડ અને ચેતનવંતાનાં સંસ્વરૂપ તે જ્ઞાનના બળ વડે જાણી શકાય. અલખત જ્યારે જ્યારે તે જ્ઞાનને ઉપયાગ કરે ત્યારે ત્યારે કંરામલકવવિશ્વમ્-જેવી સ સ્થિતિ તેને પ્રત્યક્ષ—સાક્ષાત નજરોનજર ખડી થઇ જાય.
આ પ્રમાણે અ નિષ્પન્ન કરવામાં ઉપરના વાકયના જે-વાંચન ઉકેલને ફેરફાર અમે સૂચન્યા છે તે વિશેષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ દશમ ખંડ
કરવામાં તથા ધર્મની વૃદ્ધિ માટે અને ખીજાને ધર્મકાર્યમાં જોડાવાનું અનુકૂળ પડે તે માટે, અનેક પ્રકારનાં ધર્માલય બંધાવવાનું તેણે આદર્યું હતું. તેમાંના એક તરીકે પોતાના પૂર્વજ–મહામેધવાહન કરકંઠુ મહારાજતા, જેમ એક સમાધિ સ્તૂપ રચાવ્યેા હતેા તેમ બીજા તીર્થંકરા અને કેવળીએ પણ આ સમેતશિખર ઉપર મેક્ષિપદ પામ્યા હેાવાથી, તેવા પ્રત્યેકના સ્થાન ઉપર પણ સ્તૂપા ઉભા કરાવી દીધા હતા જે હકીકત હવેની પંક્તિમાં તેણે જણાવી છે.
(૧૫) સુકૃતિ શ્રમણ સુવિહિત શત દિશાના જ્ઞાની૯૪, તપસ્વી, ઋષિ લેાકેાના અરિહંતની નિષીદી પાસે ... ... ... સિંહપ્રસ્થવાળા રાણી સિંધુલાને માટે નિઃશ્રય.
() શ્રમણ સુવિહિત; જેમ ઉપરની પંકિતમાં મામેધવાહન રાજાની કાય નિષીદી ઉપર સ્તૂપ કરાવ્યા તેમ અનેક શ્રમણા સુવિહિત ઋષિ મુનિએ તથા તપસ્વી અને સંયમીઓ જે પણુ જન્મમરણના ખેડા પાર ઊતરી ગયા હતાપ તેના–તેમજ
અધબેસતા થાય તેમ લાગે છે,
(૫) અત્રે વપરાયલા રાખ્ખો જૈન સાંપ્રદાયિક હાઇને, જ્યાંસુધી તેનેા ભાવાર્થાં સમજાય નહીં ત્યાંસુધી આ પ ંક્તિમાં વપરાયલા જૈનરાન્તના અંતરને નાદ શું કહેવા માંગે છે તેને ખ્યાલ જૈનેતરોને ન જ આવી શકે તેથી કેટલેક ખુલાસેા કરવાની અત્ર જરૂરીઆત ઉભી થાય છે.
જૈન સ'પ્રદાયમાં, કુલળી, અરિહંત, સિદ્ધ અને તીર્થંકર એવા ચાર શબ્દો છે; સપ્રદાયની માન્યતા એવી છે કે, કૈવલ્યજ્ઞાન જેને ઉત્પન્ન થાય તે નિયમ તરીકે હંમેશાં મેક્ષે જાય જ; એટલે તે જીવને ફરીને જન્મમરણ ધરવાના ફેરો કરવા પડતા નથી. ઉપરના ચારે પ્રકારના જીવને, કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થયેલું હેાય છે જ; એટલે મુક્તિ પામવાની ગણત્રીથી તા ચારેની સ્થિતિ એકજ કક્ષામાં છે.
પર ંતુ એક ખીજો નિયમ એ છે કે, કેવળજ્ઞાન પામ્યા પછી તે જીવને પેાતાનું આયુષ્ય સ ંપૂર્ણ થાય ત્યાં સુધી પેાતાના આત્માના ચિંતવન કરવા સિવાય બીજી કોઈ કામ જ આ સંસારમાં રહીને કરવાનું રહેતું નથી. જ્યારે તીર્થંકરને માથે એક ફરજ ઉભી રહેલી ગણાય છે કે તેઓએ જનકલ્યાણના હિતાર્થે ધર્માંપદેશ આપવા જ જોઇએ. બાકીના ત્રણ પ્રકારના જીવા કાઇને તેવા ધર્મોપદેશ કરતા નથી, કાઈ પ્રશ્ન
www.umaragyanbhandar.com